બટેટા વડા(Bateka vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટા બાફીમેશ કરીને તેમા મસાલો કરીને તેના બોલ્સ વાળી લેવાના.પછી એક બાઉલ મા તેનુબેટર બનાવાનુ.તો બેટર બનાવા માટેસાજીના ફુલ,મીઠું,ચણાનોલોટઅને પાણી મીકસ કરીને તેનુ ધટ બેટર બનાવાનુ.બેટર બની જાય એટલેતેમા વાળેલા બોલ્સ નાખી દેવાના.
- 2
હવે એક કડાઈમા તેલ ગરમ કરવા મુકવાનુ પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમા બટેટા વડા મુકવાબંને સાઈડ ફેરવવા ના અને ચડી જાય એટલે આપણા વડા તૈયાર છે.
- 3
આપણા બટેટા વડા તૈયાર છે તો આપણે તેને સવૅ કરીશુ.
Made this recipe? Share a Cooksnap!
Let Devyani Mehul kariya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13754163










ટિપ્પણીઓ (2)