સેન્ડવીચ રોલ(Sandwich Roll Recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

#GA4
#week3
# COOKPAD

સેન્ડવીચ રોલ(Sandwich Roll Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week3
# COOKPAD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 min
2 servings
  1. 3બ્રેડ સ્લાઈસ
  2. 2 tbspગ્રીન ચટણી
  3. 2 tbspલસણની ચટણી
  4. 2 નંગબાફેલા બટેટા
  5. 2 નંગજીણી સમારેલી ડુંગળી
  6. 1 tbspનમક
  7. 1/2 tbspધાણાજીરૂ
  8. 1/4 tbspહળદર
  9. 1/4 tbspગરમ મસાલા
  10. 1/4 tbspઆમચૂર પાઉડર
  11. 1/4 tbspમરચું પાઉડર
  12. 1 tbspતેલ
  13. 1 tbspટમેટો s
  14. 1ચીઝ
  15. 1 tbspઆદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

45 min
  1. 1

    સૌપ્રથમ મસાલો તૈયાર કરવા માટે એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ મરચાં અને ડુંગળી નાખીને સોતે કરવા દો.

  2. 2

    ત્યારબાદ તેમાં બાફેલા બટાકા એડ કરી તેમાં નમક, હળદર, ધાણાજીરૂ,ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મરચું પાઉડર એડ કરી ને બરાબર હલાવો

  3. 3

    ત્યારબાદ એક સ્લાઈસ બ્રેડ પાટલા વેલણ વળી લ્યો.

  4. 4

    ત્યારબાદ એક બેડ ઉપર ગ્રીન ચટણી લગાવો અને રેડ ચટણી પણ લગાવો.

  5. 5

    ત્યારબાદ તેને ઉપર તૈયાર કરેલો મસાલો લગાવી અને પેપર ફાઈલ વડે રોલ વાળી લ્યો.

  6. 6

    ત્યારબાદ તે રોલને 30 મિનિટ સુધી ફ્રીઝમાં રાખી દો.

  7. 7

    ત્યારબાદ તેને કટ કરી અને નોનસ્ટીક પેનમાં સેલો ફ્રાય કરી લો.

  8. 8

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ચીઝ વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

Similar Recipes