કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)

Heena Kamal
Heena Kamal @cook_26566231
Kampala

😋પંજાબી આલુ પરોઠા એક ટેસ્ટી રેસિપી છે આ આલુ પરોઠા તમે બ્રેકફાસ્ટ માં અને ડિનર માં પણ લઈ સકો છો
#trend2

😋પંજાબી આલુ પરોઠા એક ટેસ્ટી રેસિપી છે આ આલુ પરોઠા તમે બ્રેકફાસ્ટ માં અને ડિનર માં પણ લઈ સકો છો
#trend2

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨
  • ફોર પરાઠા
  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૧ ચમચી જીરા
  • ૧ ચમચી અજમો (પાઉડર)
  • ૧ ચમચી હિંગ
  • જરૂર મુજબ મીઠુ
  • ૧ ચમચી તેલ
  • ૧/૨ કપ પાણી
  • ફોર સ્ટાફિંગ
  • ૨ નંગ બટાકા
  • ૧ નાની ડુંગળી
  • ૧ નાનું ટમેટું
  • ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચી લસણ ની પેસ્ટ
  • કોથમીર ટેસ્ટ પ્રમાણે
  • ૧ ચમચી મરચાની ભૂકી
  • ૧/૪ હળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી ખાંડ
  • ૧ ચમચી આમચૂર પાઉડર
  • ૧ ચમચી ચાટ મસાલો
  • તેલ (શેકવા માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ, જીરું, મીઠુ, હિંગ, ઓઇલ બધું મિક્સ કરો જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધો (રોટલી ના લોટ કરતા થોડો કઢન) લોટ બંધાઈ જાય એટલે થોડી વાર માટે ઢાંકી ને બાજુ માં રાખી દીઓ

    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી એક બાઉલ માં બાફેલા બટાકા, જીની સમારેલી ડુંગળી, ટામેટા,આદુ મરચાં ની પેસ્ટ,લસણ ની પેસ્ટ, સમારેલી કોથમીર, હળદર,મરચાં ની ભૂકી, મીઠુ, આમચૂર પાઉડર, ખાંડ, ગરમ મસાલો,ચાટ મસાલો, બધું મિક્સ કરી માવો બનાવો

    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ નો ગોરો લઈ પૂરી જેટલો નાનો વની બટેટાનો માવો ભરી ગોરો વારી રોટલી જેટલી સાઇઝ નું મોટું વની લીઓ

    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ વનેના પરોઠાને ગરમ લોઢી ઉપર બંને બાજુ તેલ લગાવી સેકી લીઓ

    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બંને બાજુ બ્રાઉન કલર નું સેકાય જાય એટલે પ્લેટ માં કાઢી ને પીરસી શકો છો

    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ પરોઠા તમે અથાણાં સાથે જામ સાથે ચટણી સાથે કે દહીં સાથે ખાય સકો છો

    🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Kamal
Heena Kamal @cook_26566231
પર October 04, 2020 12:48
Kampala

ટિપ્પણીઓ (2)

michi gopiyani
michi gopiyani @michi24411881
October 04, 2020 12:57
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
  2. પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
  3. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  4. ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
  5. સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
  1. કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambhara Recipe In Gujarati)
  2. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  3. નીર ઢોસા (Neer Dosa Recipe in Gujarati)
  4. આલુ પૌવા નગેટ્સ (Aloo Paua Nuggets Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13754543
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close