ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)

Sonal Karia @Sonal
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે...
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મૂકી રાઈ ઉમેરી પછીજીરૂ ઉમેરી, ડુંગળી ઉમેરવી. સહેજ સંતળાઈ જાય પછી લસણ અને મરચા ઉમેરવા. ત્યારબાદ ટામેટાં ઉમેરવા અને ટામેટાં નું પાણી બળી જાય ત્યાં સુધી સાંતળવું. ત્યારબાદ તેમાં મીઠું અને મરચું ઉમેરી મિક્સ કરી ઠંડું પડે પછી મિક્સરમાં પીસી લેવું. તો તૈયાર છે આપણી ઢોસા સાથે ની લાલ ચટણી.... ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia -
મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
#માઇઇબુકમૈસૂર ઢોસા ની ઓળખ એની આ ખાસ રેડ ચટણી થી થાય છે. એને ઢોસા પર પણ પથરાઈ છે અને ઈડલી કે ઢોસા ની સાથે એકલી પણ ખવાય છે.એકદમ આૈથેન્તિક રેસિપી છે. Kunti Naik -
આલુ કેપ્સિકમ ની સબ્જી(Alu capcicam sabji recipe in Gujarati)
ઝડપથી બની જતી આ સબ્જી, બહુ ઓછી વસ્તુના ઉપયોગથી બનાવી શકાય છે. Sonal Karia -
કાજુ બટર મસાલા વીથ ગ્રીન ગાર્લિક નાન (kaju butter masala with green garlic Naan Recipe in Gujarati)
#AM4આ સબ્જી મારા દીકરાને બહુ જ ભાવે છે તેની સાથે હું નાંન કે બટર રોટી બનાવું છું પરંતુ આ વખતે મેં દિશા જી ની રેશીપી જોઈ થોડા ફેરફાર સાથે ગ્રીન ગાર્લિક નાંન બનાવી છે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે થેન્ક્યુ દિશા જી Sonal Karia -
જીરું ની ચટણી (Jeeru Chutney Recipe In Gujarati)
આ ચટણી મારાં ઘરે ભેળ બને ત્યારે અચૂક બને જ. આ ચટણી નો ટેસ્ટ ભેળ માં બહુ સરસ લાગે છે. જીરું ની ચટણી તમે થેપલા, પરાઠા સાથે ભી ખાઈ શકો છો. Shree Lakhani -
સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
# SSM આ રીતે બનાવશો તો નાના મોટાં સહુ ને ભાવશે... Sonal Karia -
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#RC3 Weekredમેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી, Sunita Ved -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
ઓનીઅન ઘી ઢોસા(Onion Ghee Dosa recipe in Gujarati)
હમણાં હું મારી દીકરી ને ત્યાં કર્ણાટક માં છું તો ઢોસા ઈડલી, પડું,પોંગલ જેવી અનેક વિવિધ પ્રકારની વાનગી ઓ ટેસ્ટ કરી Sonal Karia -
કાચી કેરી અને ગાંઠિયા ની ચટણી
#goldenapron3#week17#સમરઆ ચટણી બહુ મસ્ત લાગે છે એક વાર બનવા જો Ekta Rangam Modi -
ટામેટો ચટણી & ઢોસા(tomato chutney & dosa recipe in Gujarati)
#ST ટામેટો ચટણી સાથે રવા ઢોસા બનાવ્યાં છે.બંને સાથે નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
નાળિયેરની લાલ ચટણી (Coconut Red chutney recipe in Gujarati)
નાળિયેર ની લાલ ચટણી નાળિયેરની લીલી અથવા તો સફેદ ચટણી કરતા ઘણી અલગ છે. આ ચટણીમાં આંબલી અને લાલ મરચાં ઉમેરવામાં આવે છે જેનાથી એને થોડો ખાટો અને તીખો સ્વાદ મળે છે. નાળિયેર ની લાલ ચટણી ઢોસા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે અથવા તો જમવામાં સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઈડ#પોસ્ટ1 spicequeen -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
મટર પનીર કોરમા (Matar paneer korama recipe in Gujarati)
#GA4#week6#paneerહું ૩૨ વર્ષ પહેલા જ્યારે પંજાબી શીખવા ગઈ તી ત્યારે મને આ શાક શીખવવામાં આવ્યું હતું... પહેલા તો હું આ શાક બનાવીને બધાને બહુ જ ખવડાવતી, પણ હવે નવા નવા શાક મેનુમાં ઉમેરાતા ગયા તેમ આ શાક વિસરાતું ગયું પણ ઘણા વર્ષો બાદ બનાવ્યું બહુ મજા આવી....thank you teacher ji...... Sonal Karia -
રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
#સાઈડઆપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ગુજરાતી ડિશ હોય કે સાઉથ ઈન્ડિયન ડિશ પણ સાથે સાઈડ આઈટમ તો ઘણી બધી હોય. સાઉથ ઈન્ડિયન જમવા જઈએ તો એની સાથે ઘણી બધી અલગ અલગ ચટણી સવૅ કરવામાં આવે છે તો એમાંથી જ એક ચટણી જેને કારા ચટણી કે રેડ ચટણી ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
રેડ ચટણી (Red Chutney Recipe In Gujarati)
ખાસ કરીને ઢોસા અને સાંભર સાથે નારિયલ ચટણી સર્વ થાય છે. પણ આજે લીલું નારિયલ નથી તો કંઈક જુદી જ ચટણી ટ્રાય કરી છે. લસણ કે ઉપરથી વઘારની પણ જરુર નહિ..ઢોસા કે કોઈ પણ સાઉથ ની રેસીપી સાથે ખૂબ સરસ લાગે છે.onion-tomato chutni - Red chutni પણ કહી શકાય. આ ચટણીમાં નારિયલ કે શીંગ કે દહીં ન હોવાથી ૪-૫ દિવસ સારી રહે છે. કાંચની બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી ગમે ત્યારે ઉત્તપમ, અપ્પે, રવા ઢોસા કે મેંદુવડા અને ઈડલી સાથે સર્વ કરી શકાય. (onion-tomato chutni for dosa) Dr. Pushpa Dixit -
દૂધી ની હેલ્થી ચટણી (Dudhi Healthy Chutney Recipe In Gujarati)
#MBR1કાચી દૂધી ખાવી એ હેલ્થ માટે પેટ માટે બહુ જ સારી છે દુધીનો ,જ્યુસ માં તો આપણે ઉપયોગ કરીએ છીએ પણ જો ચટણીમાં તેનો ઉપયોગ કરીએ તો તે વધારે પ્રમાણમાં ખાઈ શકાય છે અને આ ચટણીને તમે વિવિધ ઉપયોગમાં પણ લઈ શકો છો Sonal Karia -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
વાટેલી લાલ ચટણી
#ChooseToCook ચટણી તો આપણે બધા બનાવતા જોઈએ છે પણ આ વાટેલી લાલ ચટણી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે શિયાળાની મોસમમાં લાલ મરચા એકદમ સરસ આવે છે ત્યારે આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે Bhavisha Manvar -
#પંજાબી ભીંડી (punjabi bhindi recipe in gujrati)
#મોમ મારા દીકરાને આ સબ્જી બહુજ ભાવે છે Marthak Jolly -
લસણ અને લાલ મરચાં ની ચટણી (Garlic Red Chilli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chatani# લસણ અને લાલ મરચાં ની ચટણીઆ ચટણી ઢોકળાં, ઢેબરાં અને તીખા પુડલા સાથે સરસ લાગે છે. Colours of Food by Heena Nayak -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
લસણ ટામેટા ની ચટણી
#goldenapron3#વીક 4લસણજ્યારે મારા ઘરે ભાજીપાવ બને ત્યારે આ ચટણી અચૂક બને છે મારા ઘરે. Komal Dattani -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ સ્વીટ ચટણી હું મારા સાસુ માં પાસે થી શીખી છે. Mansi P Rajpara 12
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773828
ટિપ્પણીઓ (8)