પકોડા(Pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી નાખી ધીમા તાપે હલાવો પછી તેમાં ગાજર, કેપ્સિકમ, ટામેટાં નાખી હલાવતા રહેવું
- 2
હવે તેમાં ટામેટા સોસ, સોયા સોસ નાખી ધીમા ગેસ પર હલાવતા રહો મેગી મસાલો નાખો
- 3
હવે તેમાં ચીઝ અને મીઠું નાખી નીચે ઉતારી લેવું તીખા નો પાઉડર નાખવો
- 4
આ મિશ્રણ ઠંડુ થાય એટલે બ્રેડ ની સ્લાઈડ ઉપર પાથરવું અને તેના પર ચીઝ ની સ્લાઈસ મૂકી ઉપર બીજી બ્રેડ મૂકવી
- 5
હવે એક વાસણમાં બેસન મેંદો મીઠું સરખા ભળવી પાણી થી ખીરૂ તૈયાર કરો ગેસ પર તેલ ગરમ કરવા મૂકો
- 6
ગરમ તેલમાં પકોડા બા્ઉન થાય ત્યાં સુધી તળી લેવા
- 7
તૈયાર છે ચાઈનીઝ પકોડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13755070











ટિપ્પણીઓ (2)