રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આશરે 30મિનિટ
1 સર્વિંગ
  1. પિઝા બેઝ
  2. બટર
  3. 1/4 કપપિઝા સોસ
  4. 1 ચમચીચિલિફ્લેક્સ
  5. ૨ ચમચીઓરેગાનો
  6. ૨ ચમચીટામેટાં
  7. 1 ચમચીકેપ્સીકમ
  8. ૧ ચમચીકાંદો
  9. ૧ ચમચીચીઝ

રાંધવાની સૂચનાઓ

આશરે 30મિનિટ
  1. 1

    ઉપર જણાવેલ બધાજ વેજિટેબલ પિઝા ટૉપિગ માટે સુધારી લો.

  2. 2

    આપણે ગેસ પર પિઝા બનાવો છે માટે પેન માં એક સ્ટેન્ડ મૂકી ને પ્રિ હિટ કરવા મૂકી દો.

  3. 3

    હવે પિઝા બેઝ લઈ તેની બને બાજુ બટર લગાવી પેન પર ગરમ કરી લો.

  4. 4

    ત્યાર બાદ તેજ બેઝ પર પિઝા સોસ લગાવી તેના પર ચીઝ ખમણી ને ભભરાવી દો.

  5. 5

    હવે તેના પર વેજીટેબલ પણ પાથરી લો.ને ફરી થી ચીઝ ખમણી પાથરીલો.

  6. 6

    ત્યાર બાદ પ્રી હિટ કરેલા પેન માં સ્ટેન્ડ પર બેઝ મૂકી તેને ઢાંકી બેક કરી લો.

  7. 7

    આપનો ગરમા ગરમ ગેસ પર બેક થયેલ પિઝા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes