કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પકોડા (pakoda)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પકોડા (pakoda) રેસીપી મુખ્ય ફોટો

પકોડા (pakoda)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#GA4
#week3
આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો

#GA4
#week3
આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો

વધુ વાંચો

પકોડા (pakoda)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#GA4
#week3
આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો

#GA4
#week3
આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hr
4 સર્વિંગ્સ
  1. બ્રેડ એક પેકેટ
  2. વાટકીમેંદો અડધી
  3. વાટકીચણાનો લોટ અડધી
  4. 500 ગ્રામબટેટા
  5. 1મોટી ડુંગળી
  6. 1મોટું ટમેટું
  7. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીગરમ મસાલો
  10. નમક સ્વાદાનુસાર
  11. ચપટીખાન
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. વઘાર માટે તેલ 2 ચમચી અને તળવા માટેનું તેલ
  14. 1 ચમચીઆદુ અને લસણની પેસ્ટ
  15. ચટણી ગાર્નીશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લેવાના અને તેના કટકા કરી અને એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી અને ડુંગળી અને ટામેટા નાખી અને ચડવા દો પછી તેમાં મસાલા નાખો ગરમ મસાલો ચટણી ખાંડ ચાટ મસાલો લીંબુનો રસ ધાણાભાજી બધું નાખી અને બટેટા નાખી દો તૈયાર છે મસાલો નીચે ફોટામાં જોઈ શકો છો

    પકોડા (pakoda) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બધી બ્રેડને આ મસાલો નાખી અને ભરી લો અને અન્ય એક બાઉલમાં ચણાનો લોટ અને મેંદો અને થોડું નમક નાખી અને માં પાણી નાખી અને એકદમ પાતળું લેયર બનાવો નીચે ફોટામાં જોઈ શકો છો

    પકોડા (pakoda) રેસીપી સ્ટેપ2ફોટો
    પકોડા (pakoda) રેસીપી સ્ટેપ2ફોટો
    પકોડા (pakoda) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેલમાં તળી લો એકદમ રંગના થાય ત્યારે ઉતારી લો અને ચટણી સાથે સર્વ કરો તૈયાર છે પકોડા

    પકોડા (pakoda) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા (pakoda) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા (pakoda) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર October 01, 2020 13:34
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Nisha
Nisha @nisha_sangani
October 01, 2020 15:41
Wah 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
  2. ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
  3. કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
  4. મ્યુઝલી, યોગર્ટ, ફ્રૂટ પારફે (Parfait recipe in Gujarati)
  5. ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
  1. મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
  2. ચણા દાળવડા (Chana DaalVada Recipe in Gujarati)
  3. ગાજર આદુ સૂપ (Carrot Ginger Soup recipe in Gujarati)
  4. હોટ પોટ(Hot pot recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13755274
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close