કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

#GA4 #week3 #ઢોસા
ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2 કપરાગી નો લોટ
  2. 1/4 કપચોખા નો લોટ
  3. 1/2 કપસુજી
  4. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  5. 1 નંગઝીણું સમારેલું લીલું મરચું
  6. 1/2ઈંચ આદુનો ટુકડો છીણી ને
  7. 1/4 કપદહીં
  8. પાણી જરૂર મુજબ
  9. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બધા લોટ મિક્સ કરી લો.

    રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ડુંગળી, લીલા મરચાં આદુ, દહીં, તથા મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 15 મિનિટ રહેવા દો.

    રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ઢોસા જેવું ખીરું બનાવવા માટે જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નોનસ્ટિક તાવી ગરમ કરી તેમાં ખીરું પાથરી જરૂર મુજબ તેલ મૂકી ઢોસા બનાવી લો.

    રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમાગરમ ઢોસા ને દહીં સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર October 03, 2020 16:41

ટિપ્પણીઓ (7)

Nisha
Nisha @nisha_sangani
October 03, 2020 18:59
Wah 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ નોનફાયર ત્રિરંગી કોકોનટ બરફી
  3. હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
  4. ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
  5. દાળ વડા(Dal vada recipe in Gujarati)
  1. પિઝા (Pizza Recipe In Gujarati)
  2. માયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
  3. ગાજર કાકડીનું રાઇતું (Carrot Cucumber Raita Recipe In Gujarati)
  4. સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769067
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close