સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 નંગકાકડી ગોડ સલાઈઝ કરવી
  2. 1 નંગટામેટુ ગોડ સલાઈઝ
  3. 1 નંગબાફેલૂ બટેકા ની સલાઈઝ
  4. 1 નંગબાફેલૂ બીટ ની સલાઈઝ
  5. 1 નંગકાંદા ની સલાઈઝ
  6. 1 ચમચીસેન્ડવીચ મસાલો
  7. 1મોટૂ પેકેટ બરેડ સલાઈઝ
  8. 1 કપધાનામરચા ની ચટણી
  9. 150ગરામ ધાના
  10. 4 નંગમરચા,
  11. સ્વાદાનુસાર મીઠું
  12. 1 કપકેચપ
  13. 250 ગ્રામ અમૂલ ચીઝ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    કાંદા,ટામેટાં,બીટ,બટેકા,ની સલાઈઝ કરો

  2. 2

    ધાના મરચા,મીઠુ,નાખી પીસો

  3. 3

    બરેડ,ચીઝ,બટર રેડી કરો

  4. 4

    1 બરેડ પર ચટણી લગાવો એક પર કેચપ લગાવો

  5. 5

    ચટણી વાલી બરેડ પર વેજીટેબલસ ગોઠવો,સેન્ડવીચ મસાલો ભભરાવો

  6. 6

    ચીઝ છીની ભભરાવી કેચપ વાલી બરેડ મુકો ને કટ કરી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes