ગાજર કાકડીનું રાઇતું (Carrot Cucumber Raita Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
ગાજર કાકડીનું રાઇતું (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીં લો તેમાં મીઠુ ખાંડ ગાજર કાકડી નાખી મિક્સ કરી લો પછી એક વાઘરીયામાં તેલ ગરમ કરો તેમાં રાઈ લીંબડો સૂકા મરચા નાખી રાઈ તતડે એટલે વઘારને દહીમાં રેડી ડો અને મિક્સ કરી લો અને થોડીવાર ફ્રીઝમાં મૂકી દો અને ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાકડી રાઇતું(kakadi Raita recipe inGujarati)
#week 1#Card (દહીં)#ટ્રેંડિંગમાય ઇબુક Arpita Kushal Thakkar -
-
-
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJRફરાળી- જૈન ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે.. Sudha Banjara Vasani -
-
-
-
-
બીટ ગાજર રાઇતું (Beet Carrot Raita Recipe In Gujarati)
#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ રાઇતું જ્યારે ભાવતું શાક ન હોય ત્યારે બેસ્ટ ઓપશન છે...હિમોગ્લોબીન...વિટામિન A અને C તેમજ ફાઈબર રીચ છે...બીટના ઉપયોગ થી એકદમ લાલ કલરફુલ બને છે...બાળકો પણ લઈ શકે છે...ભોજન સાથે સાઈડમાં કે બ્રેકફાસ્ટ સાથે પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
-
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
-
-
-
-
-
-
-
-
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
-
ગાજર મરચાનું લોટ વાળું શાક (Carrot Marcha Nu Lot Valu Shak Recipe In Gujarati)
#GA4#Week3#carrot Jignasa Avnish Vora -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769076
ટિપ્પણીઓ