રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં છાશ અને ચણાનો લોટ એડ કરી મિક્સ કરી લો
- 2
હવે તેને ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહો ઘટ થઇ જાય એટલે તેને પ્લેટફોર્મ પર તેલ લગાવી ને પાથરી દો પછી છરી વડે ચેકા પાડી લો
- 3
હવે તેના રોલ વાળી લો ત્યારબાદ ગેસ પર વઘરીયુ મુકીને તેમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ, તલ, હિંગ,લીમડો ઍડ કરીને તતળાવો.
- 4
હવે તે વઘાર બનાવેલ ખાંડવી પર નાખીને મિક્સ કરી લો પછી તેને એક સર્વિગ પ્લેટમાં કાઢીને ધાણા ભાજી થી ડેકોરેટ કરી સર્વ કરો તો તૈયાર છે ખાંડવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13779669












ટિપ્પણીઓ (3)