ઓરિઓ શેક(oreo Shake Recipe in Gujarati)

Megha Shah
Megha Shah @090204k

ઓરિઓ શેક(oreo Shake Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1વ્યકિત
  1. 2 કપદુધ
  2. 1બાઉલ વેનીલા આઈસ્ક્રીમ
  3. ઓરેઓ બિસ્કીટ નો ભુક્કો
  4. ઓરેઓ બિસ્કીટ
  5. 3ચામચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દુધા માં 3 ચમચી ખંડ નાખી ઉકડી લો એની જાદુ થા ત્યા સુધી ઉકાડો

  2. 2

    દુધ થંડુપદી એમા ઓરેઓ બિસ્કીટ નાખો એની એક કપ વેનીલા આઇસક્રીમ નાખો એની ક્રશ કરીલો

  3. 3

    ગ્લાસ મા પેલા ઓરેઓ વદુ દુધ ઉમેરો પાછી વેનીલા આઈસક્રીમ મુકો આવીરીતે બરો વર બેનાવો

  4. 4

    ટાયરબાદ અપર વેનીલા આઈસક્રીમ મુકો એ ઓરિયો બિસ્કીટ નો ભુક્કો ભભાવરવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

ટિપ્પણીઓ

Similar Recipes