ખાંડવી (Khandvi Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#trend2
ગુજરાતી ફરસાણ મા ઢોકળાં , ખાંડવી ,હાંડવો દુનિયાભર મા ફેમસ છે. માઇક્રો વેવ માં સાવ સરળ રીત તમને જરૂર ગમશે.

ખાંડવી (Khandvi Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#trend2
ગુજરાતી ફરસાણ મા ઢોકળાં , ખાંડવી ,હાંડવો દુનિયાભર મા ફેમસ છે. માઇક્રો વેવ માં સાવ સરળ રીત તમને જરૂર ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કપચણા નો લોટ
  2. ૧ કપદહીં
  3. ૧ કપપાણી
  4. ૧ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીહળદર
  6. વઘાર માટે
  7. ૧ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ ચમચીરાઈ
  9. ૧ ચમચીતલ
  10. ૨ ટેબલ સ્પૂનપાણી
  11. લીલું મરચું બારીક સમારેલા
  12. સજાવટ
  13. કોથમીર
  14. ખમણેલું નાળિયેર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    Micro moovable કાચ ના bowl ma ચણાનો લોટ (ચાલી ને લેવો) તેમાં દહીં, મીઠું,હળદર, પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    Microwave માં ૬ મિનિટ માટે માઇક્રો કરો.દર ૨ મિનિટ પછી oven ખોલી ને મિશ્રણ ને સરખું હલાવી લો.

  3. 3

    ખાંડવી નું મિશ્રણ થોડું તેલ લગાડેલી થાળી કે ટેબલ પર તવેઠા થી પથરી લો.ગરમ હોય ત્યારે જ જડાપથી પથરી લેવું.

  4. 4

    ૧૦ મિનિટ ઠરી જાય પછી ૨ ઇંચ ના આંતરે લાંબી પટ્ટી કાપી લેવી.ખાંડવી નો ગોળ રોલ વાળી લેવો.આવી રીતે બધી ખાંડવી તૈયાર કરવી.

  5. 5

    વઘાર કરવા તેલ ગરમ મૂકો તેમાં રાઈ તલ ઉમેરી મરચા ઉમેરી ગેસ બંધ કરી પાણી ઉમેરો, ખાંડ ઉમેરો.

  6. 6

    ખાંડવી પર સરખો વઘાર પાથરો.કોથમીર કોપરું થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ

Similar Recipes