વઘારેલો રોટલો(Vagharelo Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,લસણ,ટમેટાં,લીલુ મરચું ઝીણુ સુધરી લેવુ
- 2
વઘાર માટે તેલ લઈ,તેલ ગરમ થાય એટલે ડુંગળી,લસણ,મરચુ નાખી 2 મિનિટ પકાવુ,ત્યાર પછી ટામેટા નખી 2 મિનીટ પકાવુ
- 3
ત્યાર બાદ બધા રેગ્યુલર મસાલા ટેસ્ટ મુજબ કરવા,અને બાદ માં છાશ ઉમેરી,ચણા નો લોટ નાખી તેલ છુટુ પડે ત્યા સુધી પકવુ
- 4
ત્યાર પછી બાજરા ના બનાવેલા રોટલા નો ભૂકો કરી ને નાખવો
- 5
2 મીનીટ સુધી ચડવા દેવો,તૈયાર છે ટેસ્ટી વઘારલો રોટલો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13785075







ટિપ્પણીઓ (2)