વઘારેલો રોટલો(Vagharelo Rotlo Recipe in Gujarati)

Nidhi
Nidhi @cook_25623987

વઘારેલો રોટલો(Vagharelo Rotlo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 2મિડિયમ ડુંગળી
  2. 1ટમેટુ
  3. 2લીલા મરચાં
  4. 4-5કળી લસણ
  5. 4 ચમચીતેલ
  6. 1 ચમચીચણા નો લોટ
  7. 2 ગ્લાસછાશ
  8. રેગ્યુલર મસાલા (મરચું,મીઠું,હળદર,ધણાજીરું)
  9. 2બાજરા ના રોટલા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ડુંગળી,લસણ,ટમેટાં,લીલુ મરચું ઝીણુ સુધરી લેવુ

  2. 2

    વઘાર માટે તેલ લઈ,તેલ ગરમ થાય એટલે ડુંગળી,લસણ,મરચુ નાખી 2 મિનિટ પકાવુ,ત્યાર પછી ટામેટા નખી 2 મિનીટ પકાવુ

  3. 3

    ત્યાર બાદ બધા રેગ્યુલર મસાલા ટેસ્ટ મુજબ કરવા,અને બાદ માં છાશ ઉમેરી,ચણા નો લોટ નાખી તેલ છુટુ પડે ત્યા સુધી પકવુ

  4. 4

    ત્યાર પછી બાજરા ના બનાવેલા રોટલા નો ભૂકો કરી ને નાખવો

  5. 5

    2 મીનીટ સુધી ચડવા દેવો,તૈયાર છે ટેસ્ટી વઘારલો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi
Nidhi @cook_25623987
પર

Similar Recipes