રીંગણા નો ભરથું Ringan Bharthu Recipe in Gujarati)

Devanshi Chandibhamar @cook_26426991
કાઠીયાવાડી રેસિપી#GA4 #Week4
રીંગણા નો ભરથું Ringan Bharthu Recipe in Gujarati)
કાઠીયાવાડી રેસિપી#GA4 #Week4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રીંગણાં ને બાફી લો. પછી બધી વસ્તુ તૈયાર કરી લો.
- 2
કડાઈ માં તેલ મૂકો. તેમાં લીલી ડુંગળી નાખો થોડી લસણ ની ચટણી નાખો
- 3
થોડી ડુંગળી ચડી જાય પછી તેમાં ટામેટાં ઉમેરો. બધા મસાલા નાખો અને હલાવો.
- 4
પછી તેમાં બાફેલા રીંગણાં નો માવો ઉમેરો. પછી બધુ મિક્સ કરી લો થોડું ચડવા દો. પછી ગેસ બંધ કરો.
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ વાનગી રીંગણા નો ઓળો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13790186















ટિપ્પણીઓ