આલુ પરાઠા(Aloo parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના લોટ માં જીરું અને અજમાં ને મીઠું નાખી પાણી થી લોટ બાંધી લો.થોડીવાર રહેવા દો.
- 2
પછી બાફેલા બટાકા ની છાલ ઉતારી લો અને તેને છુદી લો તેમાં ઉપર જણાવ્યા મુજબ બધઃ જ મસાલા નાખી મિકસ કરો.
- 3
પછી લોટ નો લુવા કરી ને તેને પૂરી જેવડું વણી લીધા પછી તેના તૈયાર કરેલ મસાલો ભરી લો અને પછી તેને વણો.પછી થવા પર શેકો.
- 4
તૈયાર છે આલુ પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
-
-
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
-
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#Trend2#Week2આલુ બાળકોનું પ્રિય શાક છે. એમાં વળી ક્રશ કરીને મસાલા રોટીની જેમ તો ખાવાની મઝાજ જુદી છે. Archana Thakkar -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13790140
ટિપ્પણીઓ