બટેટા વડા (Bateta Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બટેટા બાફી લો. બટેટા બફાઈ જય એટલે મસાલો બનાવશુ.બટેટા માં મરચું પાઉડર ધાણાજીરું પાઉડર મીઠું આદું મરચા ની પેસ્ટ ગરમ મસાલો લીંબુ નો રસ ખાંડ અને કોથમીર એડ કરો અને બધુ મિક્સ કરી લો
- 2
હવે મસાલા માંથી નાના લુઆ લઇ એને ગોળ વાડી લો
- 3
હવે ચણા ના લોટ માં જરુરમુજબ પાણી એડ કરી ખીરું તૈયાર કરો એમાં ખાવા નો સોડા પિન્ચ ઑફ અને મીઠું એડ કરીલો તો તૈયાર છે વડા નું ખીરું
- 4
હવે વડા ને તળી લ્યો.
- 5
મિક્સચર જાર માં ઉપર જણાવેલ ગ્રીન ચટણી ની બધી સામગ્રી એડ કરો અને પાણી નાખી પીસી લો. તો તૈયાર છે લીલી ચટણી
- 6
ઉપર જણાવેલ રેડ ચટણી ની બધી સામગ્રી લો અને રેડ ચટણી બનાવી લો
- 7
ઉપર જણાવેલ ખજૂર ની ચટણી ની સામગ્રી લઇ ને મિક્સચર જાર માં પીસીલો તો તૈયાર છે ખજૂર ની ચટણી
- 8
હવે ગરમ ગરમ વડા ને 3એય ચટણી સાથે સર્વ કરો અને મઝા લ્યો બટેકા વડા અને ચટણી ની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13808084


















ટિપ્પણીઓ (2)