રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ, ચોખા નો લોટ, હળદર, મરચું, મીઠું એક વાસણ માં લઇ મિક્સ કરી લઇ.
- 2
પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરો.
- 3
વડા બનાવા માટે બાફેલા બટેટા ને મેષ કરો તેમાં બધા જ મસાલા ઉમેરો અને આ રીતે વડા વારી લો.
- 4
હવે વડા ને બેટર માં બોડી લો. અને ગરમ તેલ માં તરી લો. તૈયાર છે ગરમા ગરમ વડા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827697











ટિપ્પણીઓ (3)