લસણની ચટણી (Lasan Chutney Recipe in Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#GA4
#Week4
#chatani
આંબલી માંથી ઘણા બધા વિટામિન સી મળે છે હા પણ અમુક માત્રા કરતાં વધારે પણ તેનો ઉપયોગ ન કરાય ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આમલીના કાતરા અને લસણની ચટપટી ચટણી ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧/૪ કપઆંબલી ના કાતરા
  2. ૧/૪ કપલસણ ની કળી
  3. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  4. ૧ ટેબલ સ્પૂનમીઠું
  5. ૧ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    આમલીના કાતરા ને સાફ કરી લસણની કળી,લાલ મરચું,મીઠું એક પ્લેટ માં તૈયાર કરી લો

  2. 2

    એક મિક્સર બાઉલમાં આમલીના કાતરા, લસણ, લાલ મરચું, મીઠું બધુ મિક્સરમાં વાટી લેવી ત્યારબાદ તેમાં તેલ ઉમેરી એક મિનિટ માટે ફરી મિક્સર ફેરવીને પેસ્ટ કરી લેવી

  3. 3

    હવે તૈયાર કરેલ ચટપટી ચટણી ને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો આ ચટણી ને ભાખરી,રોટલા કે મમરાની સૂકી ભેળ સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes