કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe in Gujarati)

Amita Patel
Amita Patel @cook_26705308

ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe in Gujarati)

Amita Patel
Amita Patel @cook_26705308
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 લોકો
  • 1 કપભાખરી નોલોટ
  • 3 ચમચીતેલ મુઠી ભર મોણ
  • મીઠુ, ઓરેગાનો, ચીલી ફ્લૅકસ,
  • ટોપીગ માટે ઓલીવસ,બારીક કેપ્સિકમ, ઓનીઅન, મકાઇ ના દાણા,પીઝા સોસ ચીઝ
  • પીઝા સોસ બનાવવા માટે
  • 3 નંગમોટા ટામેટાં, 2કળી લસણ 1 નાની ડુંગળી 3 સુકા લાલ મરચાં મીઠું
  • 1 કપપાણી, ખાંડ ઓરેગાનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ મા મીઠું મોણ નાખી ભાખરી જેવો લોટ બાંધવો. થોડી વાર રેસ્ટ આપવો. તેની જાડી ભાખરી બનાવી.

  2. 2

    સોસ માટે સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરો તેમા લસણ ડુંગળી સુકા મરચાં નાખી સાંતળો પછી તેમા ટામેટા નાખી બરાબર સાંતળો.

  3. 3

    સોસ માટે નુ બધુ સંતળાઈ એટલે ઠંડુ થવા દો અને પછી તેમાં પાણી નાખી મીક્ષર મા પેસ્ટ બનાવી લો.

  4. 4

    પેસ્ટ ને ફરીથી પેન મા થોડી ઘટૃ કરવી. આ પીઝા સોસ રેડી.

  5. 5

    તવી પર ભાખરી એક સાઈડ બટર લગાવી ગરમ કરી. બીજી તરફ પીઝા સોસ સ્પ્રેડ કરી તેના પર ટોપીગ માટે ના વેજીટેબલ પાથરી ચીઝ ને છીણવુ.

    ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડી વાર પછી તેના પર ઓલીવસ મુકી ઓરેગાનો નાખી દો અને સવૅ કરો..

    ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Patel
Amita Patel @cook_26705308
પર October 14, 2020 15:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  5. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. ઉપમા(Upma Recipe in Gujarati)
  2. પિઝા ઢોસા(Pizza Dosa Recipe in Gujarati)
  3. કૂકી શેઇક(Cookie Shake Recipe in Gujarati)
  4. ઢોકળાં(Dhokala Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13846449
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close