પિઝા ઢોસા(Pizza Dosa Recipe in Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

પિઝા ઢોસા(Pizza Dosa Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
6 વ્યક્તિ માટે
  1. ઢોસા ના ખીરા માટે:
  2. 3 કપચોખા
  3. 1અને 1/2 કપ અડદ ની દાળ
  4. 1 ચમચીમેથી ના દાણા
  5. તોપિંગ માટે:
  6. ૨ ચમચીપિઝા સોસ, પિઝા ચીઝ
  7. 1 ચમચીઓરેગાનો, ચિલી ફ્લેક્સ, ગ્રીન ઓલીવ
  8. 1 નંગટામેટું,1 કાંદો,1 કેપ્સીકમ,1 ગાજર,બધા શાકભાજી ઝીણા સમારેલા
  9. 50 ગ્રામપનીર,નાના ટુકડા

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    ઢોસા ના ખીરા માટે ચોખા મેથી ના દાણા અને દાળ ને 6 કલાક પલાળી રાખો અને 6 કલાક પછી ઝીણું દળી લો.

  2. 2

    ખીરા ને 6 કલાક ઢાંકીને ગરમ જગ્યા માં રાખો.6 કલાક પછી ખીરા માં આંથો આવી જશે

  3. 3

    ઢોસા ના તવા પર ઢોસા નું ખીરું પાથરી ને ગોળ આકાર આપો. એની ઉપર પીઝા સોસ લગાવો.

  4. 4

    હવે ઉપર બધા ઝીણાં સમારેલાં વેજિટેબલ, પનીર ના ટુકડા, ઓલીવ અને ચીઝ પાથરો.

  5. 5

    ઉપર ચિલી ફલકેસ અને ઓરેગાનો ભાભરાઓ. પિઝા કટર થી કાપી ને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes