કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#GA4
#Week5
#Cashew

#GA4
#Week5
#Cashew

વધુ વાંચો

કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#GA4
#Week5
#Cashew

#GA4
#Week5
#Cashew

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧થેલી દૂધ
  • ૫-૬ ચમચી ખાંડ
  • ૨૦ કાજુ
  • ૨ ચમચીમલાઈ
  • જરૂર મુજબ બદામ, કાજુ ગાર્નીશિંગ માટે
  • જરૂર મુજબ ચોકલેટ સીરપ ગાર્નીશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરીને થોડું ઉકાળવુ દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો અને એને ઠંડુ પાડી ને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દેવું ઠંડુ પડેલું દૂધ મલાઈ વાળું રેડી થઈ જશેત્યાં સુધીમાં કાજૂને એક પેનમાં શેકી લેવા કાજુ બરાબર સેકાસે એટલે અાચ્છા ગુલાબી રંગના થઈ જસે એટલે ગેસ બંધ કરી દેવો અને તેને ઠંડા પડવા દેવા

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી મિક્સર માં ઠંડુ પાડેલો મલાઈ સાથે નો ઘટ્ટ દૂધ તથા રોસ્ટેડ કાજુ,ર્ખાંડ અને બે ચમચી મલાઈ નાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું આ રીતે કાજુ સેક તૈયાર થઈ જશે તેને અડધો કલાક ફ્રિઝમાં મૂકી દેવું અડધો કલાક પછી એક સર્વિંગ ગ્લાસ ને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરવો પછી આ કાજુ સેક ને તેમાં કાઢી લઈ ને તેને કાજુ બદામ ને પતલી કતરણથી ગાર્નિશ કરો(ઉપવાસ હોય તો ચોકલેટ સીરપ નો ઉપયોગ કરવો નહીં)

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર October 15, 2020 02:35

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 16, 2020 06:24
Swadist 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ Shake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  2. મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
  3. ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
  4. પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
  5. રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
  1. ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
  2. પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
  3. મિક્સ વેજીટેબલ પંજાબી (Punjabi Mix Vegetable Recipe In Gujarati)
  4. રોસ્ટેડ બ્લેક ગ્રામ & વેજ મસાલા સલાડ (Roasted Black chana & Veg Masala Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13848817
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close