રોસ્ટેડ બ્લેક ગ્રામ & વેજ મસાલા સલાડ (Roasted Black chana & Veg Masala Salad Recipe In Gujarati)

Nidhi Jay Vinda @nidhi_cookwellchef
રોસ્ટેડ બ્લેક ગ્રામ & વેજ મસાલા સલાડ (Roasted Black chana & Veg Masala Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા ચણા ની પાણીથી ધોઈ લો ત્યાર બાદ એક પેનમાં ૧ મોટી ચમચી તેલ ગરમ કરી હિંગનો વઘાર કરી પલાળેલા ચણા ને એડ કરો
- 2
અહીં ચણાની બાફીને પણ લઈ શકાય છે.અહીં કાચાં લીધા છે કાચા ચણા પણ રોસ્ટેડ સારા લાગે છે ટેસ્ટમાં
- 3
ત્યારબાદ ચણા મસાલા કરો લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ મીઠુ મિક્સ કરી ચણા થોડીવાર માટે રોસ્ટ કરો
- 4
હવે રોસ્ટેડ ચણાને એક બાઉલમાં લો તેમાં ઝીણી સમારેલી કાકડી ડુંગળી કોથમીર ટામેટાં મરચા કેપ્સીકમ ચાટ મસાલો સંચળ પાઉડર લીંબુનો રસ મિક્સ કરી સલાડ સર્વ કરો
- 5
સલાડમાં ચણાની સાથે બીજા પણ કઠોળ લઇ શકાય છે
- 6
તો પ્રોટીન rich સલાટ તૈયાર છે ટેસ્ટી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે
Similar Recipes
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
-
ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)
#salad#healthy#vegetables#guava#crunchy#CookpadIndia#COOKPADGUJRATI આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે. Shweta Shah -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
કોનૅ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4 #Week5 #Salad સલાડ એ ખૂબ જ હેલ્ધી છે અને આ કોનૅ સલાડ ડાયેટ પ્લાન કરતાં લોકો માટે બહુ જ ફાયદાકારક છે.Dimpal Patel
-
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
-
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
રોસ્ટેડ મસાલા પાપડ (Roasted Masala Papad Recipe In Gujarati)
#GA4 #Week23 હોટેલ જેવો રોસ્ટેડ મસાલા પાપડ , બાળકો ને પ્રિય હોઈ છે Bina Talati -
પાપડ સલાડ (Papad salad Recipe in Gujarati)
#GA4#WEEK23આજ ની રેસિપી માં મેં ચણા ના લોટ ના મસાલા પાપડ નો ઉપયોગ કર્યો છે. જે મેં ઓનલાઇન મઁગાવ્યા ને બવ જ સરસ પાપડ આવે છે. ને આ સલાડ માં ખુબ જ ટેસ્ટી લાગે છે charmi jobanputra -
-
ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_ gujaratiકઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે. Parul Patel -
રોસ્ટેડ ચણા સલાડ(Roasted Chana Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory આ સલાડ ગ્લુટેન ફ્રી છે.ચણા ને લીધે હેલ્ધી અને સ્વાદ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
ચણા ની સલાડ(chana salad recipe in gujarati)
#સાઈડઆપણા ખોરાકમાં ભોજન પહેલા સલાડ લેવાથી ખૂબ જ ખોરાક પર નિયંત્રણ રહે છે.. ચણા માં ભરપુર માત્રામાં લોહતત્વ રહેલું છે.. એટલે શરીર નો થાક દૂર થાય અને ખુબ જ તાકાત મળે.. વળી પાચન માટે ભારે હોવાથી ... જલ્દી ભુખ લાગતી નથી.. Sunita Vaghela -
સલાડ (salad Recipe in Gujarati)
થોડું હેલ્દી અને ચટપટું ખાવાનું મન થતા sprout સલાડ બનાવી દીધુ ખૂબ જ ઝડપથી બને છે અને સુપરહેલ્ધી છે Shital Desai -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
મસાલા મગ સલાડ (Masala Moong Salad Recipe In Gujarati)
Mung Masalaમગ આપડા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. મગ મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે. મગ નો સલાડ આપડે રોજ ના ખોરાક મા લઈ શકીએ છીએ. આ સલાડ ડાયટીંગ મા ખુબજ ફાયદા કારક છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#GA4#week5ફ્રેન્ડ્સ, સલાડ નું આપણા ભોજન માં એક આગવું સ્થાન છે. ચણા નું સલાડ એક એવું જ હેલ્ધી સલાડ છે. આ સલાડ પ્રોટીન થી ભરપૂર છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
પાપડ કોન સ્ટફ ચીઝી સલાડ
#સ્ટફડ આ કોન સલાડ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.તેમજ બાળકો સલાડ ના ખાતા હોય તો આ રીતે ખવડાવશો તો જરૂર થી ખાઇ જશે. Kala Ramoliya -
મગ મસાલા સલાડ (Moong Masala Salad Recipe In Gujarati)
આ સલાડ ઓઈલ ફ્રી છે એટલે જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પેટ ભરી ને પ્રેમ થી ખાઈ શકે. Vaishali Vora -
સ્પરાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
કહેવાય છે ને કે An Apple a day Keep doctor away. આજે મે ઉગાડેલા મગ ને એનો ઉપયોગ કરીને હેલ્ધી અને પૌષ્ટિક સ્પરાઉટ સલાડ બનાવ્યુ છે.#immunity#cookpadindia#cookpad_gu Rekha Vora -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13848917
ટિપ્પણીઓ (2)