ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Ruchee Shah @cook_17646846
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખીરુ તૈયાર કરવા માટે મોરૈયાને છાશમાં પલાળો અને તેમાં સ્વાદાનુસાર નમક ઉમેરી દો. આ ખીરાને કમસે કમ 5-6 કલાક માટે પલાળીને રાખો. શક્ય હોય તો આખી રાત પલાળીને રાખો.
સામો પલળી જાય પછી તેને બ્લેન્ડર કે મિક્સરમાં નાંખી તેનું જાડુ ઘોળ બનાવો. આ મિશ્રણમાં બેકિંગ સોડા નાંખો અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. - 2
આ મિશ્રણ તૈયાર થઈ જાય પછી સામાન્ય ઢોકળાની જેમ જ એક પ્લેટ પર હળવુ તેલ લગાવી તેની સપાટી ચીકણી કરી લો ઉપર કોથમીર, મરચું પાઉડર છાટ. અને તેને સ્ટીમ આપી થાળી ઉતારી લો.
- 3
પ્રકાર ની ચટણી (ખજુર આંબલી ની,કોથમીર ની,મરચા દાણા ની)સાથે ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13851101






ટિપ્પણીઓ (3)