ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં .....
તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં .....
તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામા ને સાબુદાણા ને મિક્સર જારમાં ક્રશ કરો બહુ ઝીણી નહિ ને બહુ જાડું દળવું નહિ midium રાખવું
- 2
પછી એક પોળાં વાસણ માં આ મિક્સ કરેલો લોટ લઈ લો પછી તેમાં છાસ નાખી દો ને બરાબર ગઠાં નો રહે તેવી રીતે હાથ થી હલાવી નાખો
- 3
પછી અડધાં કલાક સુધી રાખો પછી જયારે કરવા હોય ત્યારે તેમાં મીઠું નાખી દો પછી એક પેન કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી દો પછી તેમાં એક મીઠા લીમડા ના પાન એડ કરો લીલા મરચા ના લાંબા કટકા નાખી દો
- 4
પછી તે વઘાર ખીરા માં નાખી દો ને બરાબર મિક્સ કરો પછી તેમાં સોડા એડ કરો ને બરાબર હલાવતા રહો જેથી ઢોકળા સરસ પોચા થય
- 5
હવે ધોળકિયા માં પાણી નાખી ગરમ થવા દો પાણી એકદમ ઉકાળી જાય પછી તેમાં ડિશ મૂકી તેને તેલ વાળી કરી તેમાં ખીરું પથારી દો
- 6
ઉપર લાલ કાશ્મીર મસાલો ને કોથમરી નાખી ને તલ નાખો ને ધોળકિયા ઉપર ઢાંકી દો પછી ૧૦ થી ૧૫ મિનિટ થવા દો પછી તે ચડી જાય પછી તેના કટકા કરી ઠારવા દો
- 7
પછી તેને કોથમરી ની ચટણી કે આમલીની ચટણી સાથે સર્વ કરો બહુ સરસ લાગે છે ને તેમાંય ગરમા ગરમ ઢોકળા સાથે તો સુપર્બ લાગે છે
- 8
પછી તેને વધારી ને પણ ખાઈ શકાય છે તે પણ બહુ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
#ઢોકળા રેસિપી#DRCઢોકળા એ ગુજરાતી લોકો ની ઓળખ છે. તેથી બધા જ લોકો ના ઘર માં અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનતા હોઇ છે. ને બધા ના ફેવરિટ પણ હોઈ છે. તો આજે મેં ફાસ્ટ માં ખાઈ શકી એ માટે ફરાળી લોટ ના ફરાળી ઢોકળા બનાવ્યા છે.. સાથે ફરાળી લિલી ચટણી સર્વ કરી છે.. તો તમે પણ ઉપવાસ માટે આ રેસિપી ચોક્કસ ટ્રાઇ કરશો. Krishna Kholiya -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#trend4#week4નવરાત્રી માં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ...તોઉપવાસ માં ખવાતી અને ખુબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા .. Twinkal Kalpesh Kabrawala -
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#GA4#Weak8#steamedહેલો, ફ્રેન્ડ્સ આ ઢોકળા એકદમ ઈઝી અને ઝટપટ બની જાય છે. તો જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે બીજું કંઈ પણ ફરાળ બનાવવાની જરૂર જ પડતી નથી તો તમે આ રેસિપી ઘરે જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oats Dryfruit Biscuit Recipe In Gujarati)
#DFT : ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ બિસ્કિટઆ બિસ્કિટ one of my favourite 😋 હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#week4#cookpadindiaપોચા રૂ જેવા અને ફૂલી ને દડા એવા આ ફરાળી ઢોકળા નો સ્વાદ ખરેખર મજેદાર હોય છે.અત્યારે ઘણા નવરાત્રી ના ઉપવાસ કરતા હોઈ છે તો ફરાળી ખિચડી,સુકિભજી કે તળેલું ખાઈ ને થાકી ગયા હોઈ તો આ ફરાળી ઢોકળા ખુબજ ટેસ્ટી અને પચવા માં હલ્કા રહે છે. Kiran Jataniya -
-
મસાલા ઢોકળી (masala dhokli recipe in Gujarati)
મસાલા ઢોકળા બહુ સરસ લાગે છે એકલી ખાઈ એ તો પણ ભાવે છે મે આજે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ નિમિતે હું આજે ફરાળી ઈડલી ની રેસિપી લઈને આવી છું. જે એક્દમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરશો. Jigna Shukla -
પૌંઆ ઢોકળા(pauva dhokla recipe in gujarati)
#ફટાફટખાટી છાશ થી બનતા આ ઢોકળા ખુબજ ટેસ્ટી બન્યા છે. Nirali Dudhat -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
Weekend recipeવેકેન્ડ રેસીપીશનિવારઆજે મે વિકેન્ડ માં હાંડવો બનાવ્યો છે છે જે મારા ધરમાં અવાર નવાર બને છે તો શેર કરું છું Pina Mandaliya -
રસાદાર ખટમીઠા ભાત ને ક્રિસ્પી ભાખરી
#cookpad India#cookpad Gujarati#વધારેલા ભાત ને ક્રિસ્પી ભાખરીઅમારા કાઠિયાવાડ નું ફેવરીટ ભોજન છે કદાચ ભાખરી ન હોય તો પણ એકલો વધારેલો છાસ વાળો ભાત હોય તો જામો જામો પડી જાય હો બાકી ત્યારે લો શેર કરું છું my favourite 😋👌 ભોજન 😋😋🤗 Pina Mandaliya -
-
ફરાળી રાજગરા દૂધી ના થેપલા (Farali Rajgira Doodhi Thepla Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujarati#ફરાળી રાજગરા દૂધી ના થેપલાઅમારે એકાદશી હોય એટલે ફરાળી આઈટમ બનતી હોય તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
#સુપરશેફ2ફ્રેન્ડસ,ઉપવાસ સ્પેશિયલ"ફરાળી સેન્ડવીચ ઢોકળા"ફ્રેન્ડ્સ, મેં અહીં ફરાળી લોટ માંથી સેન્ડવીચ ઢોકળા ની રેસિપી શેર કરી છે. જેમાં શીંગોળા , મોરૈયો, અને રાજગરાનો લોટ નો યુઝ થાય છે અને આ ૩ લોટ ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર, વીટામીન A,B,C , કેલ્શિયમ, અને એન્ટી ઓકસીડન્ટ પાવર નો એક રીચ સોર્સ છે . ગરમાગરમ સેન્ડવીચ ઢોકળા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી નાસ્તો છે. 🥰 asharamparia -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)