રાંધવાની સૂચનાઓ
- 1
દુઘી ને છોલી લઈ તેને છીણી લેવી
- 2
એક પેનમા ઘી મુકી ગરમ થાય પછી દુઘી ઊમેરી છીણી લે છે તે નાખી સાંતળો ૧૫ મીનીટ સુઘી ઘી મા જ સાંતળવા જેથી હલવો એકદમ મીઠો બને
- 3
પછી દુઘ અને ખાંડ નાખી ઊકળવા દો બઘુ પાણી બળી જાય તયાસુઘી રાખો
- 4
દુઘ બઘુ બળી જાય પછી ૨૦ મીનીટ સાંતળો ઘી છુટુ પડી જાય તયાસુઘી એકદમ લાલ કલર આવે તયાસુઘી શેકો આમ કરવાથી હલવો ખુબ જ ટેસટી બનેછે એકવાર જરુર ટા્ય કરજો પછી કેજો કે પહેલા બનાવતા એ સારો લાગયો કે મે કીઘુ તેમ બનાવીયો તે સારો લાગયો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13853640











ટિપ્પણીઓ (3)