ચીકુ હલવા (Chikoo Halwa Recipe In Gujarati)

Shital Jataniya @shital10
ચીકુ હલવા (Chikoo Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચીકુ ની છાલ કાઢી સુધારી મેસ કરી લેવા
- 2
પછી એક પેન માં ઘી નાખી મેસ કરેલા ચીકુ ને થોડીવાર શેકવા
- 3
પછી દૂધ નાખવું દૂધ મિક્સ થાય એટલે ખાંડ નાખવી
- 4
પછી તેમાં માવો નાખી પાછું મિક્સ કરવું
- 5
હવે બધું મિક્સ થઈ જાય ને હલવો ઘી મૂકે એટલે આપનો ચીકુ હલવો ત્યાર
- 6
પછી તેને એક બાઉલ માં કાઢી માથે સૂકોમેવો છાટી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani -
ચીકુ કાજુ હલવા (Chikoo cashew halwa recipe in Gujarati)
#GA4#Week6#halwa#Cookpadguj#Cookpadind. નવરાત્રી દરમિયાન જે ઉપવાસ કરે છે તેમને માટે અનેક અવનવી વાનગીઓ સાથે સર્વ કરી શકો તેવો ફરાળી ચીકુ કાજુ હલવા..... Rashmi Adhvaryu -
ડોનટસ (donuts Recipe in Gujarati)
#GA4#week9#maidaડોનટ લગભગ બધાને ભાવતા જ હોય ને એ દેખાવમાં એટલા મસ્ત લાગે ને કે આપને ખાવાની ઈચ્છા થઈ જ જાય બધા બાર મળતા રેડી તો ખાધા જ હશે પણ ઘરના તો એના થી પણ મસ્ત બને તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
ચીકુ નો હલવો
આ મીઠાઈ ખૂબ લોકપ્રિય છે દિવાળી પર દરેક મીઠાઈ ની દુકાનો માં મળતી જ હોય છે આમ ચીકુ નો ઉપયોગ કરી ને મેં ચીકુ નો હલવો બનાવ્યો છે..સાથે દૂધ મિલ્ક પાવડર અને મોળો માવા નો ઉપયોગ કર્યો છે.#મીઠાઈ Naina Bhojak -
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
ચીકુ હલવો(Chiku Halwa Recipe in Gujarati)
#cookpad turns 4 મિત્રો આપડે જે રીતે ગાજર અને દુધી નો હલવો બનાવીએ છે તેવો જ સ્વાદિષ્ટ ચીકુ નો હલવો પણ બને છે જો તમારા ઘરે કોઈ મેહમાન આવ્યુ હોય તો ખૂબજ ઝડપથી અને ખૂબ ઓછા ઘટકો થી આ હલવો બને છે તો ચાલો તૈયાર છો ને ચીકુ નો હલવો માણવા.... Hemali Rindani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#WLDગાજર નો હલવો વિન્ટર સ્પેશિયલ વાનગી છે.. ગાજર માં એ વિટામિન હોવાને લીધે આંખ વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન્સ મળે છે. Sunita Vaghela -
મલાઈ મેસૂબ (Malai Mysore Recipe In Gujarati)
#trend#week2આ મલાઈ મેસૂ્બ જલ્દી ફટાફટ થઈ જાય છે ને ઓછી વસ્તુ મા બની જાય છે ને ટેસ્ટ મા પણ બેસ્ટ થાય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે. Shital Jataniya -
ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)
ચીકુ ચોકલેટ હલવો#Cooksnapઆ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે. ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએપણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે. ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છેચીકુ ના ફાયદા:રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે. ➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે. Urmi Desai -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
ચીકુ નો હલવો
#SSM અત્યારે ચીકુ સરસ મજા ના બજારમાં મળે છે. ચીકુ ઠંડા છે એટલે ગરમી માં રાહત મળે છે. આજે મેં ચીકુ નો હલવો બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
સેવ નો દૂધ પાક (sev dudhpaak recipe in gujarati)
ટ્રેડિંગઅત્યારે ભાદરવો ને આસો આ બે મહિના મા બીમારી વધુ હોય છે આ મહિના મા વધારે બધાને પિત ની તકલીફ થાય છે એટલે જ આ મહિના દૂધ નું મહત્વ વધારે હોય છે દૂધ ની આઈટમ ખાવાથી પિત થતું નથી તેથી સરીર માં રાહત રે છે તો ચાલો આપણે આજે સેવ નો દૂધ પાક બનાવીએ. Shital Jataniya -
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
દુધી નો હલવો અમારા ધર મા બધાં નો ફેવરિટ છે.ગરમીમાં આ બેસ્ટ સ્વીટ ડીશ છે અને હેલ્ધી#week6#halwa Bindi Shah -
-
સેવૈયા(seviya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૫શ્રાવણ માસ મા રોજ કઈક અલગ અલગ મિષ્ટાન બનાવતા હોય તો ચાલો આજે વર્મિસિલી સેવ નો દૂધપાક કે ખીર કહો ક સવૈયા ઝટપટ ફટાફટ બની જાય Rachana Chandarana Javani -
-
બીટ અને ગાજરનો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad#હલવોબીટ અને ગાજર બન્ને વિટામિન થી ભરપુર હોય છે. તેથી જો બાળકો ને પણ નાસ્તામાં આ હલવો આપો તો બેસ્ટ છે. Valu Pani -
ચીકુ નો હલવો (Chickoo Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiચીકુ નો હલવોનીશાબેન શાહ ની રેસીપી ને ફૉલો કરી મેં આ ચીકુનો હલવો બનાવ્યો છે .... Thanks Nishaben for yuuuuuuummmmmy Recipe Ketki Dave -
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
ચીકુ મિલ્કશેક.(Chikoo Milkshake Recipe in Gujarati.)
ચીકુ મિલ્કશેક વિટામિન B2 યુક્ત રેસીપી છે. ચીકુ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે. આ શક્તિદાયક પીણાં માં દૂધ,કાજુ,ચીકુ નું સંયોજન છે.જે શરીર ને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે. Bhavna Desai -
ચોકો ચીકુ શેક (Choco Chikoo Shake Recipe In Gujarati)
#MAમિત્રો મારો ફેવરીટ ચોકો ચીકુ શેક હું મારી મોમ પાસેથી બનાવતા શીખી છું તમારે પણ બનાવવો છે ને તો ચાલો રેસીપી બતાવું ...Apeksha Shah(Jain Recipes)
-
ક્વિક મગ દાળ હલવા (Instant Moong Dal Halwa Recipe In Gujarati)
#GA4#Week6#moongdalhalwa#મગ ની દાળ નો #હલવોકી વર્ડ: halwa#cookpadindia#cookpadgujaratiઆમ તો મગની દાળ નો હલવો બનાવવો થોડી લાંબી પ્રક્રિયા છે પણ મેં ઇન્સ્ટન્ટ બની જાય એ રીતે બનાવ્યો છે... quick recipe n very tasty...Sonal Gaurav Suthar
-
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
ગાજર હલવો(Carrot halwa Recipe in Gujarati)
#cookpadgujarati#winterspecial આજે સવારે ગાજર હલવો બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
ચીકુ નો હલવો (Chiku Halwa Recipe in Gujarati)
#Famઆ હલવો મારા પપ્પા ને ખુબજ ભાવે છે.મારા ઘરે પણ બધા ને ખુબ જ સારી લાગે છે.અને એકદમ ઝડપ થી બની જાય છે. Nisha Shah -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
-
વોટરમેલન હલવા
આપણે ગુજરાતી ઓ ને મીઠી વાનગીઓ વધુ ભાવતી હોઇ છે તો હુ આજે એવી જ એક ગુજરાતી રેસીપી લઈ ને આવી છુ.આપણે બધા એ મેંગો નો હલવો,પાઈનેપલ નો હલવો તો બનાવ્યો જ હસે પન આજે મે કઈક અલગ બનાવ્યુ છે વોટરમેલન હલવો.જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm -
પપૈયાનો હલવો (Papaya Halwa Recipe in Gujarati)
#GA4#Week23પપૈયું ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણાને તેનો સ્વાદ પસંદ નથી આવતો પરંતુ તેનો હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. હલવો બનાવવા માટે પપૈયું દવા વિનાનું લેવું. નહી તો તેનો સ્વાદ સારો નહીં લાગે. Mamta Pathak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13877812
ટિપ્પણીઓ (8)