કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિઝા (pizza recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિઝા (pizza recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિઝા (pizza recipe in Gujarati)

Pushpa Parmar
Pushpa Parmar @cook_25077520

પિઝા એ બધા ની મનપસંદ ડિશ હોય છે...આજે મે vegetable pizza બનાવ્યા છે ...જે without Onion garlic છે.....without oven એકદમ બહાર જેવા જ બન્યા છે....

#GA4
#Week5
#italian
#pizza

પિઝા એ બધા ની મનપસંદ ડિશ હોય છે...આજે મે vegetable pizza બનાવ્યા છે ...જે without Onion garlic છે.....without oven એકદમ બહાર જેવા જ બન્યા છે....

#GA4
#Week5
#italian
#pizza

વધુ વાંચો

પિઝા (pizza recipe in Gujarati)

Pushpa Parmar
Pushpa Parmar @cook_25077520

પિઝા એ બધા ની મનપસંદ ડિશ હોય છે...આજે મે vegetable pizza બનાવ્યા છે ...જે without Onion garlic છે.....without oven એકદમ બહાર જેવા જ બન્યા છે....

#GA4
#Week5
#italian
#pizza

પિઝા એ બધા ની મનપસંદ ડિશ હોય છે...આજે મે vegetable pizza બનાવ્યા છે ...જે without Onion garlic છે.....without oven એકદમ બહાર જેવા જ બન્યા છે....

#GA4
#Week5
#italian
#pizza

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 mint
4 સર્વિંગ્સ
  • બેઝ બનાવવા માટે..
  • 5 કપમેંદો
  • 2 ચમચીdry ઇન્સ્ટન્ટ ઈસ્ટ
  • 4 કપપાણી
  • 1 કપસોજી સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચીતેલ
  • Stufiing માટે...
  • કોબીજ, કેપ્સિકમ, ગાજર, ટામેટાં
  • કેચઅપ, ચીલી સોસ, ઓરેગાનો, ચિલિફ્લેક્સ
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 mint
  1. 1

    એક bowl ma lot lai તેમાં ઇન્સ્ટન્ટ dry ઈસ્ટ થોડું મીઠું અને તેલ નાખી રોટલી કરતા ઢીલો લોટ ready કરવો.....તેને 1 કલાક ગરમ જગ્યા ને ઢાંકી ને રાખી દેવો..

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોબીજ અને ગાજર ને છીણી ને એક પેન માં તેલ મૂકી તેમાં ઓરેગાનો થી fry કરવું...તેમાં આદુ મરચા ની પેસ્ટ add kari મીઠું નાખી 2 mint રાખવું...

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    Capsicum અને ટામેટાં ની સ્લાઈસ કરી તેમાં મીઠું અને મરી પાઉડર નાખવું....

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી થોડો લોટ લઈ તેને હાથ વડે થાપી ને એક નાનો બેઝ તૈયાર કરવો..

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેના કરે કાટા ચમચી ને મદદ થી કાણા પાડી.. કેચઅપ અને ચીલી સોસ ને મિક્સ કરી લાલ મરચું પઉડર નાખી હલાવી ને લગાવો....

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેના પર કોબીજ ને stuffing... capsicum.... ટામેટાં એડ કરી ચીઝ છીણી ને એડ કરવું..ઓરેગાનો સ્પ્રિંકલ કરવો...

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક કડાઈ માં નીચે રેતી મૂકી તેના પર સ્ટેન્ડ મૂકી આ ડિશ ને મૂકવી અને 15 mint રેવા દેવું... અને આપડા પિઝા સર્વ કરવા માટે ready thai jase

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pushpa Parmar
Pushpa Parmar @cook_25077520
પર October 16, 2020 04:15

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
October 16, 2020 05:21
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રુસેટા (Bruschetta Recipe In Gujarati)
  2. વેજ.ખીચું (Veg Khichu Recipe In Gujarati)
  3. તિરામીસુ ::: (Tiramisu recipe in Gujarati )
  4. ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
  5. મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
  1. વેજીટેબલ રવા ઉપમા( Vegetable Upma Recipe in Gujarati
  2. કેસર ડ્રાય ફ્રુટ એપલ(Kesar Dryfruit Apple recipe in gujarati)
  3. ચણા સલાડ(Chana Salad Recipe in Gujarati)
  4. સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13855609
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close