કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

#GA4
#Week5

#GA4
#Week5

વધુ વાંચો

ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

#GA4
#Week5

#GA4
#Week5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 minutes
3 વ્યક્તિ માટે
  • 3મધ્યમ ટામેટા
  • 1/2કેપ્સીકમ ઝીણું સમારેલું
  • 1/2 ડૂંગળી ઝીણી સમારેલી
  • 40 ગ્રામ કોર્ન
  • 60 ગ્રામ પનીર
  • સ્વાદમુજબમીઠું
  • જરૂર મુજબ બેસીલ ના પત્તા તાજા અથવા સુક્કા
  • 4 કળી લસણ
  • 1/2 ટે.ચમચી મરી નો પાઉડર
  • 2 ટે.ચમચી બટર
  • 1 ટીસ્પૂન ઓરેગાનો
  • 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  • 3 ટે.ચમચી ક્રીમ
  • 1 ટે.ચમચી કોર્નફ્લોર પાણી માં પલાળેલો
  • 100 ગ્રામ પાસ્તા બાફેલા
  • 1 ટે.ચમચી ઇટાલિયન મિક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 minutes
  1. 1

    એક પેન માં બટર લઈ ને લસણ અને પનીર ને સાંતળો પનીર ગોલ્ડન રંગ નું થાય એટલે એક પ્લેટ માં કાઢી લો, બીજી બાજુ પાસ્તા ને ઉકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી ને ચઢી જાય એટલે ઠંડુ પાણી નાખી ને ગાળી લો.

    ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટા ને ઉકાળો અને અને એની છાલ કાઢીને એના માં બેસીલ ના પત્તા નાખી મરી નાખીને ક્રશ કરી લો અને પ્યોરી બનાવી લો. હવે એક પેન માં થોડું બટર લઈ ને તેમાં કેપ્સીકમ, ડુંગળી અને બાફેલા કોર્ન લઈ સાંતળી લો.

    ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શાક 1/2 ચઢી જઈ એટલે એમાં ટોમેટો પ્યોરી નાખી ને થોડી વાર ઉકાળો, બધું શાક ચઢી જશે એટલે તેમાં પનીર અથવા ટોફુ અને પાસ્તા નાખી ને ઉકળવા દો, એમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ઈટાલિયન હર્બસ્સ, મીઠું, ચપ્ટી ખાંડ નાખી દેવી

    ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરો અને થીક થવા દો. 3-4 minutes થવા દો. તૈયાર છે ગરમા ગરમ સૂપ હેલ્થી ડિનર કે લંચ માં ચાલે એવુ. એને ગાર્લિક બ્રેડ સાથે મજા માણો.

    ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇટાલિયન મીની મીનીસ્ટોર્ન સૂપ (Italian Mini Ston Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niketa Oza
Niketa Oza @cook_26268985
પર October 18, 2020 16:42

ટિપ્પણીઓ (3)

Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
October 18, 2020 18:12
Yummy Yaar ..... Mouth watering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
  1. સલાડ  કેક (Salad Cake Recipe In Gujarati)
  2. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  3. વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873448
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close