સુખડી (Sukhdi Recipe In Gujarati)

સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મઝા નથી આવતી.
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મઝા નથી આવતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લોટ નાખી ધીમા તાપે ગુલાબી રંગ નો શેકો
- 2
લોટ બરાબર શેકાય જાય એટલે ગેસ બંધ કરી પેન મા ઝીણો સમારેલો ગોળ ઉમેરી બરાબર હલાવી લો
- 3
ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે થાળી મા ઘી લગાડી મિશ્રણ ને થાળી મા પાથરી દો.વાટકી ની પાછળ ઘી લગાડી તે વાટકી ની મદદ થી સરસ લીસી કરી દો.લીસી થઈ જાય એટલે બદામ ની કતરણ પાથરી સુખડી ગરમ હોય ત્યારે જ ચપ્પા થી કાપા કરી લો.અને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીકોઈ પણ નાના મોટા શુભ પ્રસંગે ગુજરાતીઓના ઘરમાં સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી અને ખૂબ જ ઓછી વસ્તુના ઉપયોગથી બની જતી ખૂબ જ હેલ્ધી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. કેટલાંક લોકો તેને ગોળ પાપડી અને પાક પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આ રેસિપી ની મદદથી સુખડી પરફેકટ બનશે. Divya Dobariya -
કાટલા સુખડી(Katla sukhdi recipe in Gujarati)
#MW1સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આથી જો પરફેક્ટ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો. Vidhi V Popat -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
ગોળપાપડી(Golpapdi recipe in Gujarati)
#ટ્રેડિંગસુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આથી જો પરફેક્ટ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો. Twinkal Kalpesh Kabrawala -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે છે... Neha Suthar -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
-
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
સુખડી
#ગુજરાતી જેણે એકવાર સુખડી ગાંઘી હોય એ તેના પ્રેમમાં પડી જાય એ નક્કી😊.આજે હું મહુડીમા મળતી સુખડી જેવી સુખડી લાવી છું Gauri Sathe -
-
સુખડી(sukhdi Recipe in Gujarati)
મહુડી ઉઘરોજ ની સુખડી યાદ કરી યે તો મોંમાં પાણી આવી જાયપણ ઘરે સુખડી ગરમ ગરમ ખાવા ની પણ મજા આવે છે Jenny Shah -
સુખડી(sukhdi recipe in gujarati)
#cookpadindia#cookpadgujસુખડી એવી પારંપારિક વાનગી છે કે પૌષ્ટિક પણ છે અને ઓછી સામગ્રી, સરળતાથી અને ઝટપટ બની જાય છે .ગરમાગરમ સુખડી ખાવાની મજા જ ઓર છે.Tips :સુખડી નો લોટ શેકાવા આવે એટલે તેમાં થોડું દૂધ એડ કરવાથી સુખડી એકદમ પોચી સોફ્ટ બને છે Neeru Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ નાના-મોટા સૌ કોઈ ની પ્રિય છે અને જલ્દી થી બની પણ જાય છે.#સુપરશેફ૨#week2 Charmi Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ખૂબ જ જાણીતી અને બધા ને ભાવે તેવી વાનગી છે પણ ઘણા લોકો ને ચોક્કસ માપ ની ખબર નથી હોતી અથવા સુખડી કડક કે ચવ્વડ બંને છે, તો ચાલો આજે જાણીએ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાની બધી જ ટીપ્સ અને ચોક્કસ માપ સાથે ની આ રેસિપી તમે પણ જરૂર બનાવો. soneji banshri -
ગોળ પાપડી (સુખડી)
#RB7#cookpadgujaratiમોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ ગોળપાપડી અમારા ઘરમાં બધાને પસંદ છે. ગોળ પાપડી ને સુખડી પણ કહેવામાં આવે છે. Ankita Tank Parmar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved
More Recipes
ટિપ્પણીઓ (3)