રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરો મલાઈ ન વળે એ રીતે સતત હલાવતા રહો.અને પછી લીંબૂ નો રસ નાખી દૂધ ને ફાળો
- 2
ફાડેલા દૂધ ને એક કોટન ના કપડા નિ મદદ વડે પાણી ગાળી લો અને 1/2કલાક સૂધી તે કપડા મા બાંધી રાખી દો તયાર બાદ સરસ પનીર તૈયાર થઈ જશે.
- 3
તૈયાર થયેલા પનીર ને એક વાર સરખી રીતૈ ધોઈ લો.અને ફરી એક વાર કપડા મા બાંધી 5 મિનીટ સૂધ રહેવા દો.અને તેને લોટ ની જેમ મસળો.
- 4
મસળેલા પનીર ના બોલ બનાવો.
- 5
એક તપેલી મા પાણી મૂકો ચાસણી માટે
- 6
પાણી હલકૂ ગરમ થાય એટલે તેમા ખાડં નાખો.અને તેને ઓગાળો.
- 7
ચાસણી મા તૈયાર કરેલા બોલ નાખો અને 20 મિનીટ સૂધી રહેવા દૌ.
- 8
તયાર બાદ તેને એક બાઊલ મા કાઢી લો અને ફૂલ વડે ગાનિૅશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873636















ટિપ્પણીઓ (2)