ખીચું (khichu Recipe in Gujarati)

Tatvee Mendha @TatveeMendha
ખીચું (khichu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોઉલ મા લોટ લાઈ તેમા તેલ ઉમેરી તેને મિક્સ કરી લો.
- 2
એક કડાઈ તેલ ગરમ કરી રઈ જીરુ અને હિંગ ઉમેરી સહેજ થવા દો. પછી તેમા ટામેટાં અને લીલા મર્ચા ઉમેરી 2-3 મિનિટ ચડવા દો. ત્યાર બાદ તેમા પણી ઉમેરી બધાં મસાલા ઉમેરી પાણી ને ઉકળવા દો.
- 3
પણી બરાબર ઉકળી જાય પછી તેમા લોટ ઉમેરી બરાબર મિક્સ કરી નિચે લોઢી મુકી ઢાંકણ ઢાંકી ધીમા ટેપ 4 થિ 5 મિનિટ ચડવા દો.
- 4
આ રિતે તૈયાર કરેલ ખિચુ ને તેલ અથવા સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13876771







ટિપ્પણીઓ