પાલક પનીર.(palak paneer recipe in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક નિ ભાજી ને સમારી ને ગરમ પાણી મા ચપટી ખાંડ ઉમેરી અંદર ભાજી ઉમેરી 2 મિનિટ થવા દય ઍક ચારણી મા નિતારિ થંડુ પાણી રેડી રેહવા દો.પછી લીલા મરચા અને આદુ અને બાફેલી પાલક ને મિક્સર જાર મા લય ક્રશ કરી પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક કઢાઈ મા 1 ચમચી તેલ મુકી પનીરના ટૂકડા ને ગુલાબી થાય એવા સાતડી લ્યો પછી થંડા પડવા દો.હવે એજ કઢાઈ મા બીજુ તેલ ગરમ કરવા મૂકો હવે એમા કાંદો અને લસણ ને બરાબર કચાસ દૂર થાય ઍમ ગુલાબી થવા દો.એમા બધા મસાલા ઉમેરી મિક્સ કરી એમા પાલક ની પ્યુરિ ઉમેરી દો.
- 3
હવે થોડુ પણી ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ થવા દો હવે એમા પનીરના ટૂકડા અને 1 ક્યુબ છીણેલું ચીઝ ઉમેરી મિક્સ કરી 1 મિનિટ થવા દો હવે ચીઝ ના ટૂકડા નાખી મિક્સ કરી શાક સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6 #OCTOBER #MYRECIPEFIRST #PANEER Kajal Ankur Dholakia -
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
આજે ૧ સુંદર ગીત યાદ આવી ગયુ....આજે એકદમ શુધ્ધ ગીત....Betab Dil ki Tamanna Yehi Hai..Tumhe Chahenge... Tumhe Pujenge....Tumhe apna Khuda Banauenge પાલક પનીર અને આ ગીત... બંને મારી જિંદગી ના special વ્યક્તિ ના favorite..... Ketki Dave -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#GA4 #week4 નાના-મોટા સૌને ભાવે તેવી પંજાબી રેસીપી Nilam shidana -
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13836728
ટિપ્પણીઓ (12)