જવારનુ ખીચુ(Juvar Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ એક તપેલીમાં પાણી ઉકાળવવુ,એમાં જીરું,મીઠું, ચપટી ખારો(સોડા),મરચાં બારીક સમારેલા પણ નાખી દેવા.
- 2
પાણી ઉકળી જાય એટલે તેમાં ઘીરે ઘીરે જુવાર નો લોટ નાખતા જવુ, એક સાથે નાખવુ નહિ, નહિતર ગાઠા પડી જશે.લોટ નાખતા એકસરખુ હલાવતા રહેવું
- 3
પાણી બધું સોસાય જાય એટલે ગેસ બધ કરી નીચે ઉતારી લેવું
- 4
ગરમાગરમ તે લ અને કોરા સભાર સાથે ખાવાથી બહુ જ સવધિષટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13892992








ટિપ્પણીઓ (3)