કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)

Pushpa Parmar
Pushpa Parmar @cook_25077520

બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....

#GA4
#Week6

બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....

#GA4
#Week6

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
2 સર્વિંગ્સ
  • 1 કપસોજી
  • 4 કપદૂધ
  • 4 કપખાંડ
  • 1 કપઘી
  • 1 ચમચી ઈલાયચી પાઉડર
  • 5-6 તાંતણા કેસર
  • જરૂર મુજબ ડ્રાય ફ્રૂટ
  • જરૂર મુજબ ફૂડ કલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક કડાઈ માં 4 કપ ખાંડ નાખી, 4 કપ દૂધ,1 કપ ઘી અને 1 કપ સોજી નાખી સરખી રીતે હલાવી 1 કલાક માટે રહેવા દઈશું.....

    બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1 કલાક પછી તેને High to midium ગેસ પર હલાવતા જઈશું....તેમાં ઈલાયચી પાઉડર, કેસર અને થોડો ફૂડ કલર નાખીશું.....

    બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને 40 થી 45 મિનિટ સુધી હલાવવું કે જ્યાં સુધી અંદર નું ઘી દેખાઈ નહિ ત્યાં સુધી તેને હલાવતા જઈશું.....

    બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને એક પ્લાસ્ટિક કાગળ પર અથવા બટર પેપર પર પાથરી દઈશું...

    બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને 2 hours માટે રાખી ને પછી તેને કટ કરી લઈશું...

    બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pushpa Parmar
Pushpa Parmar @cook_25077520
પર October 22, 2020 09:16

ટિપ્પણીઓ (2)

Neha Dua
Neha Dua @cook_90450
October 23, 2020 12:28
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આઇસ હલવો હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કતરી ચોકલેટ (Kaju Katli chocolate Recipe in Gujarati)
  2. કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
  3. લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
  4. તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
  5. સુખડી (Sukhdi Recipe in Gujarati)
  1. ફરાળી હલવો (Farali Halwa Recipe in Gujarati)
  2. દમ આલુ (Dum Aloo Recipe in Gujarati)
  3. ફરાળી રાજગરા નું ખીચું (Farali Rajgara Khichu Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13897420
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close