બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)

Pushpa Parmar
Pushpa Parmar @cook_25077520

બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....

#GA4
#Week6

બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)

બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....

#GA4
#Week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
2 સર્વિંગ્સ
  1. 1 કપસોજી
  2. 4 કપદૂધ
  3. 4 કપખાંડ
  4. 1 કપઘી
  5. 1 ચમચી ઈલાયચી પાઉડર
  6. 5-6 તાંતણા કેસર
  7. જરૂર મુજબ ડ્રાય ફ્રૂટ
  8. જરૂર મુજબ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક કડાઈ માં 4 કપ ખાંડ નાખી, 4 કપ દૂધ,1 કપ ઘી અને 1 કપ સોજી નાખી સરખી રીતે હલાવી 1 કલાક માટે રહેવા દઈશું.....

  2. 2

    1 કલાક પછી તેને High to midium ગેસ પર હલાવતા જઈશું....તેમાં ઈલાયચી પાઉડર, કેસર અને થોડો ફૂડ કલર નાખીશું.....

  3. 3

    તેને 40 થી 45 મિનિટ સુધી હલાવવું કે જ્યાં સુધી અંદર નું ઘી દેખાઈ નહિ ત્યાં સુધી તેને હલાવતા જઈશું.....

  4. 4

    પછી તેને એક પ્લાસ્ટિક કાગળ પર અથવા બટર પેપર પર પાથરી દઈશું...

  5. 5

    તેને 2 hours માટે રાખી ને પછી તેને કટ કરી લઈશું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushpa Parmar
Pushpa Parmar @cook_25077520
પર

Similar Recipes