પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)

Bhavika Suchak @cook_23919551
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ લઇ તેમાં જીરું અને તમાલપત્ર નાખી આદું લસણ મરચાં ની પેસ્ટ નાખી તેમાં ડુંગળી નાખી તેને સાંતળી લો. પછી તેમાં ટામેટાં અને કેપ્સિકમ નાખી થોડીવાર ચડવા દેવું.
- 2
પછી તેમાં હળદર, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરુ, કિચનકિંગ મસાલો, શેકેલ ચણાનો લોટ નાખી મિક્સ કરી ટામેટાં ની પ્યૂરી ઉમેરી મિક્સ કરી લેવું. કસૂરી મેથી હાથેથી મસળી ઉમેરવી. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.
- 3
છેલ્લે તેમાં છીણેલું પનીર નાખી ઉપર થી બટર નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરી કોથમીર નાખવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13903799









ટિપ્પણીઓ (4)