પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @cook_23919551
Rajkot

#GA4
#Week 6
Paneer
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 person
  1. 100 ગ્રામપનીર
  2. 2 નંગટામેટાં જીણા સમારેલા
  3. 2 નંગડુંગળી જીણી સમારેલી
  4. 1નાનું કેપ્સિકમ જીણું સમારેલુ
  5. 1 ચમચીઆદું લસણ મરચાં ની પેસ્ટ
  6. 1/2 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  8. 1 ચમચીધાણાજીરુ
  9. 1/2 ચમચીહળદર
  10. 1 1/2 ચમચીકિચનકિંગ મસાલો
  11. 1 ચમચીશેકેલ ચણાનો લોટ
  12. 2 નંગટામેટાં ની પ્યૂરી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1/4 ટી સ્પૂનજીરું
  15. 1 નંગતમાલપત્ર
  16. 1/2 ચમચીકસૂરી મેથી
  17. 2ચમચા તેલ
  18. 1 ચમચીબટર
  19. 2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ લઇ તેમાં જીરું અને તમાલપત્ર નાખી આદું લસણ મરચાં ની પેસ્ટ નાખી તેમાં ડુંગળી નાખી તેને સાંતળી લો. પછી તેમાં ટામેટાં અને કેપ્સિકમ નાખી થોડીવાર ચડવા દેવું.

  2. 2

    પછી તેમાં હળદર, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરુ, કિચનકિંગ મસાલો, શેકેલ ચણાનો લોટ નાખી મિક્સ કરી ટામેટાં ની પ્યૂરી ઉમેરી મિક્સ કરી લેવું. કસૂરી મેથી હાથેથી મસળી ઉમેરવી. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.

  3. 3

    છેલ્લે તેમાં છીણેલું પનીર નાખી ઉપર થી બટર નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરી કોથમીર નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika Suchak
Bhavika Suchak @cook_23919551
પર
Rajkot
Cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes