કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_26705308

સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_26705308
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2/3 લોકો માટે
  • 1 વાટકીચણા ની દાળ 5 કલાક પલાળેલી
  • લીલા મરચાં, ચપટી હળદર, લીંબુ ના ફુલ, મીઠુ, રાઈ, પાણી, તેલ વઘાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પ્રથમ મિક્ષર મા પલાળેલી દાળ ને અધકચરી વાટવી.

    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં લીંબુ ના ફૂલ મીઠું ચપટી હળદર નાખી થોડો રેસ્ટ આપવો.

  3. 3

    મોટા ઢોકળા મુકવા ની થાળી લઈને તેમાં તેલ થી ગ્રીસ કરવુ. પાણી ગરમ કરવા મૂકો અને તેના ઉપર થાળી મૂકી ઉપર ઢાકી દેવુ.

  4. 4

    એક બાજુ વાટેલી દાળ મા એક ચમચી તેલ અને ઈનો નાખી બરાબર હલાવુ પછી ગરમ કરવા મુકેલી થાળી મા નાખવુ. વરાળ થી ખમણ ને પંદર થઈ વીસ મિનિટ બફાવા દેવુ.

  5. 5

    દસ મિનિટ પછી થાળી ને બહાર કાઢીને તેના ચોરસ પિસિસ કરવા.

    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કડાઈમાં તેલ ગરમ કરો તેમા રાઈ લીલાં મરચાં હીંગ નાખી વઘાર કરો

    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપર થી મરી પાઉડર, કોથમીર નાખીને સર્વ કરો.

    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સુરતી વાટી દાળ ના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Patel
Amita Patel @cook_26705308
પર October 23, 2020 14:32

ટિપ્પણીઓ

michi gopiyani
michi gopiyani @michi24411881
October 23, 2020 14:50
Wow yummy 👌🏼👌🏼😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ ખમણ સુરતી ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી
  2. હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
  3. જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
  4. સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
  5. હલવો(Halwa Recipe inGujarati)
  1. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  2. ઢોકળા ચાટ (Dhokla Chaat Recipe In Gujarati)
  3. ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
  4. પનીર ના લાડુ (Paneer laddoo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13905807
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close