ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને ૮ કલાક પલાળી રાખવા ત્યારબાદ તેની કુકરમાં બે થી ત્રણ સીટી પાડી લે
- 2
ત્યારબાદ બટેટાને બાફી લેવું પછી તેમ નાના ટુકડા કરવા ત્યારબાદ ટમેટુ મરચું ડુંગળી એક વાટકામાં ઝીણા સમારી લેવા
- 3
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખી ત્યારબાદ ધાણાજીરૂ પાઉડર હળદર લાલ મરચું પાઉડર નમક ગરમ મસાલો મિક્સ કરી તેની પેસ્ટ સાંતળવી
- 4
આ પેસ્ટ ને ત્રણથી ચાર મિનિટ હલાવ જ્યારે તેલ છૂટું પડે ત્યારે તેમાં ચણા ઉમેરો
- 5
ત્યારબાદ બેથી ત્રણ મિનિટ ચણાને હલાવતા રહેવું ત્યારબાદ ગેસ બંધ કરી ચણા નીચે ઉતારી લેવા ત્યારબાદ તેમાં નાના સમારેલા બટાકા ટામેટા ડુંગળી મરચાં કોથમીર લીંબુનો રસ ચાટ મસાલો ઉમેરો
- 6
તો આ બની ગયા સૌ કોઈના મનપસંદ હેલ્ધી ચણા ચાટ તેને ગરમ ગરમ સર્વ કરી શકો તમે પણ ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચાટ દરેક વખતે ખાવાનું મન થાય, જ્યારે લારી પર મળતી ચાટ મળે તો બહુ મજા આવી જાય તો હવે ઘરે જ બનાવો લારી જેવી ચણા ચાટ.#GA4#Week6#ચિકપી Rajni Sanghavi -
-
-
-
-
-
ચણા ચાટ(Chana Chaat Recipe in Gujarati)
#GA4#Week6#Chickpeaચણા ચાટ ઓછા સમયમાં બને છે અને તે વજન પણ ઉતારે છે અને ખૂબ હેલ્ધી ખોરાક છે જે નાના-મોટા બધાને પસંદ આવે છે. Anjal Chovatiya -
-
-
-
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit -
ચટપટા ચણા ચાટ (Chatpata Chana Chaat Recipe In Gujarati)
ચટપટા ચણા ચાટ#SSR #ચના_ચાટ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચટપટા ચણા ચાટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન થી ભરપૂર હોય છે. સાઈડ ડીશ, સ્નેક્સ, અને સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકાય છે. Manisha Sampat -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
-
ચણા ચાટ (Chana Chat Recipe in Gujarati)
#GA4#Week6#CHAT#CHANACHATચણા ને પલાળવા મા 5 કલાક જોઈ અને બાફવા મા 30 મિનિટ અને બધી સામગ્રી તયાર કરતા 6 કલાક થાય,, એટલે ચણા ચાટ બનાવવા ટાઇમ 6 કલાક થયા 🙂🙂🙂🙂 Hina Sanjaniya -
-
-
-
-
-
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
ફ્રૂટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chaat વિટામીન c અને વિટામીન A થી ભરપુર...સીમ્પલ અને સરળ .વાળ અને સ્કીન માટે એકદમ હેલ્થી. બધાં જ કલર નું કોમ્બીનેશન તથા ફુલ ઓફ ફાઈબર જ્યુસી ચાટ જે દરેક ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
-
ચણા જોર ગરમ ચાટ (chana jor garam chaat)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SD#RB8#NFR Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13905782
ટિપ્પણીઓ (7)