પનીર બાર્બીક્યું (Paneer Barbeque Recipe In Gujarati)

Megha Mehta @cook_26141195
પનીર બાર્બીક્યું (Paneer Barbeque Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના ચોરસ પીસીસ કરો. બીટ ના પણ ચોરસ પીસીસ કરો સિમલા મરચા ના પણ ચોરસ પીસીસ કરો
- 2
ટામેટાં નું પ્યુરે કરો ડુંગળી બારીક સુધારો ત્યાર બાદ બાઉલ માં ઘી, ટામેટાં પ્યુરે, સમારેલી ડુંગળી,સોસ, કસૂરિમેથી, મીઠું ને ચાટમસલો નાખી ને 2 મિનિટ ધીમા ગેસે ગરમ કરો
- 3
ત્યાર બાદ ગેસ બંધ કરી ને પનીર સીમલામરચ ને બીટ તેમાં ઉમેરો
- 4
ત્યાર બાદ ટૂથપિક માં લગાવો.... તો તૈયાર છે ચટપટી પૌષ્ટિક વાનગી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13907129









ટિપ્પણીઓ