બટર મિલ્ક ઢોસા (Butter Milk Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 2 કલાક પલાળી લો.પલળી ગયા બાદ તેને મિકસર મા પીસી લો.
- 2
તયાર બાદ તેમા છાશ નાખો.અને ખીરૂ તૈયાર કરો
- 3
કોથમીર, આદુ,મરચા, ડૂગળી,લીમડો ને સમારી લો અને ખીરૂ મા મિકસ કરો.
- 4
1 ચમચી જીરૂ અને મીઠૂ સવાદ અનૂસાર તેમા ઉમેરો. અને ખીરૂ મા મિકસ કરો.
- 5
પેન ગરમ થાય તયાર બાદ તેમા ખીરૂ નાખો થોડુ ચડી જાય તયાર બાદ તેલ નાખી ઊઠલાવી લેવૂ.
- 6
બા્ઊન થાય એટલૈ ઊતારી લેવૂ.ચટણી અથવા સાંભાર સાથે પીરસવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13928296













ટિપ્પણીઓ (2)