કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat

#GA4
#Week7
#burger

#GA4
#Week7
#burger

વધુ વાંચો

બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat

#GA4
#Week7
#burger

#GA4
#Week7
#burger

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  • ૨બર્ગર બન
  • ૬ ચમચીમેયોનીઝ
  • ૬ ચમચીપીઝા સોસ
  • ૩ ચમચીચીલી ફ્લેક્સ
  • ૩ ચમચીઓરેગાનો
  • ૨ ચમચીપીઝા સીઝનીંગ
  • ૧ કપપનીર ના ટુકડા
  • ૧ કપમોઝારેલા ચીઝ
  • સ્વાદાનુસારમીઠું
  • ૧ કપ ડુંગળી
  • ૧ કપટામેટા
  • ૧ કપકોબી
  • ૪મોરા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પહેલા આપણે પીઝા નું ટોપિંગ બનાવીશું. તેની માટે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો અને પછી તેમાં ડુંગળી, ટામેટા,લીલા મરચાં અને કોબી ઉમેરો.

    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં પીઝા સોસ સ્વાદ અનુસાર મીઠું અને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરો.

    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ફ્રેશ પનીરના ટુકડા ઉમેરો. પછી પછી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા મુકી દો.

    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક બર્ગર બંને બે પાર્ટમાં કાપી લો પછી તેની અંદર મેયોનીઝ સ્પ્રેડ કરો. પછી તેને તૈયાર કરેલું પીઝા નું ટોપિંગ એડ કરો.

    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપરથી મોઝરેલા ચીઝ નાખો. પછી ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો ભભરાવો.અને ઉપર બન નો બીજો ભાગ મુકી દો.

    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એક પેનમાં થોડું તેલ ગ્રીસ કરી.તેને ધીમા તાપ માં શેકવા મુકી દો.ચીઝ મેલટ ના થઈ ત્યાં સુધી.

    બર્ગર પિઝા(Burger pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shruti samani
Shruti samani @shrutii
પર October 27, 2020 16:00
Gujarat

ટિપ્પણીઓ (2)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
October 28, 2020 06:08
Yummy😋😋😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બર્ગર પીઝા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સુકિ ચટપટી ભેલપુરી ચટણી (Dry Bhelpuri Chutney Recipe In Gujarati)
  2. ફાફડા (Fafda Recipe In Gujarati)
  3. પાઉભાજી ખીચડી (Pavbhaji khichadi  Recipe in Gujarati)
  4. મગની દાળની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
  5. આલુ ટીકી બર્ગર (Aloo Tikki Chaat Recipe In Gujarati)
  1. વઘારેલો ભાત (Vagharelo Bhaat Recipe In Gujarati)
  2. સુકિ ચટપટી ભેલપુરી ચટણી (Dry Bhelpuri Chutney Recipe In Gujarati)
  3. મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
  4. ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13931409
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close