ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4#Week2

ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)

#GA4#Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૫ લોકો
  1. પેકેટ હક્કા નુડલ્સ
  2. જરૂર મુજબ પાણી
  3. સ્વાદાનુસાર મીઠું
  4. સિમલા મરચાં પાતળા લાંબા કાપેલા
  5. ગાજર લાંબા બારીક કાપેલા
  6. ૧ કપકોબી લાંબી કાપેલી
  7. કાંદા લાંબા કાપેલા
  8. ૪ ચમચા કોર્ન ફ્લોર
  9. ૪ ચમચા મેંદો
  10. સ્વાદાનુસાર મીઠું
  11. ૧ ચમચી કાળા મરી
  12. ૪ ચમચીસેજવાન સોસ
  13. જરૂર મુજબ તળવા માટે તેલ
  14. જરૂર મુજબ ચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ વાસણ મા પાણી ગરમ કરવા મૂકો. પાણી ઊકળે એટલે એમાં ૧પેકેટ હક્કા નૂડલ્સ તેલ અને ૨ ચમચી મીઠું ઉમેરો.નૂડલ્સ બફાઈ જાય એટલે એને ચારણી મા કાઢી લો ને એના પર ઠંડુ પાણી રેડો જેથી નૂડલ્સ ચિપકસે નહિ ને છુટા થશે

  2. 2

    ત્યાર બાદ સિમલા મરચા,કાંદા,કોબી અને ગાજર પાતળા લાંબા ટુકડા મા કાપી લો

  3. 3

    ત્યાર બાદ એને ઠંડા થયેલા હક્કા નુડલ્સ મા ઉમેરો.ત્યાર બાદ એમાં મીઠું સેઝવાન ચટણી, મરી પાઉડર,કોર્ન ફ્લોર,મેંદો, ચીલી સોસ ઉમેરો ને બરાબર મિક્સ કરો

  4. 4

    ત્યાર બાદ એક વાસણ મા તેલ ગરમ કરવા મૂકો અને એમાં આ મિશ્રણ ને ગોળ વાળી એને સોનેરી કલર ના થાય ત્યાં સુધી ડીપ ફ્રાઈ કરો.હવે આપડા ક્રિસ્પી વેજ ચાઈનીઝ નૂડલ્સ ખાવા માટે તૈયાર છે.

  5. 5

    એને ટોમેટો કેચઅપ અથવા સેઝવાન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Parmar
Nisha Parmar @nisha_25
પર

Similar Recipes