ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)

Amita Patel @cook_26705308
ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયા ને ધોઈ લો અને તેને પાણીમાં પલાળી રાખો.
- 2
એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં જીરુ લીલાં મરચાં સીગદાણા લીમડો નાખી વઘાર કરી.
- 3
બટાકાના નાના કટકા કરી વઘાર મા સાંતળવું. સંતળાઈ એટલે તેમા પાણી સાથે મોરયો નાખી દો અને ચડવા દેવુ.
- 4
ચડી જાય એટલે તેમાં ઉપર થી દહીં અને ખાંડ નાખીને સારી રીતે હલાવો.
- 5
અપમ ટ્રે ગરમ કરી તેમાં મોરૈયા ના ગોળા જેવા વાળી અપમ તવી મા મુકવા.
- 6
એક સાઈડ બરાબર શેકાઈ જાય પછી બીજી સાઈડ શેકાવા દેવુ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.
- 7
ગરમા ગરમ સર્વ કરો દહીં સાથે બહુજ સરસ લાગે છે. જો મોરૈયો વધેલો હોય તો પણ ચાલે. વેસ્ટ ઈઝ બેસ્ટ થશે વાનગી. સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13932589








ટિપ્પણીઓ (2)