મસાલા છાસ (Masala Buttermilk Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#GA4#Week7

મસાલા છાસ (Masala Buttermilk Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4#Week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 મીનીટ
1 સર્વિંગ
  1. 1/2 કપદહીં
  2. 100 મીલી પાણી
  3. 1નાનો ટૂકડો આદુનો
  4. 1લીલુ મરચુ
  5. 5-7પાન ફુદિના ના
  6. 2 ચમચીસમારેલા ધાણા
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1/2 ચમચીજલજીરા

રાંધવાની સૂચનાઓ

2 મીનીટ
  1. 1

    એક મિક્ષી જાર મા આદુઅને મરચાં ના ટુકડા કરી નાખવા.તેની સાથે ધણા અને ફુદિનો પણ નાખી દો.

  2. 2

    ત્યાર બાદ તેમા દહીં,મીઠુ અને પાણી નાંખીને બ્લાઇન્ડ કરી લેવુ.

  3. 3

    તૈયાર થએલ છાસ ને સર્વિંગ ગ્લાસ મા નાખી તેની ઉપર જલજીરા છાંટી ધાણા અને ફુદિના ના પાન નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes