ટોમેટો બેઝીલ સૂપ (Tomato Basil Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં ટામેટાને કટ કરીને બોલ કરો એક વિશાલ વાગવા દો અને અડધો કપ જેટલું પાણી નાખો
- 2
બોલ થઈ જાય પછી એને કટ કરી લો અને એક કડાઈમાં તેલ મૂકો તેમાં ઝીણું કાપેલું લસણ ઝીણું કાપેલું આદુ જુના કાપેલાં મરચાં અને ઝીણી કાપેલી ડુંગળી ઉમેરો અને સાંતળો
- 3
સાંતળાઈ જાય પછી તેમાં ટામેટા નાખો
- 4
ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ, બીટ, ઓરેગાનો, મરી પાઉડર, ફ્રેશ બેઝીલ, મીઠું નાખો
- 5
ત્યારબાદ તને મિક્સ કરો અને થોડું પાકવા દો ત્યારબાદ ઠંડું પડે એટલે એક મિક્સરમાં પીસી લો અને ગાળી લો અને એક કડાઈમાં નાખીને ગરમ કરો ઉપરથી મારી પાઉડર નાખો તૈયાર છે ટોમેટો બેઝીલ સૂપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944676










ટિપ્પણીઓ (2)