(તીરંગી ફ્લાવર પૂરી)(Tirangi Flower poori Recipe in Gujarati)

પૂનમ ને દિવસે અમારે ગુણાતીતાનંદ સ્વામી બાપા નો બર્થડે છે તો ધર માં અમે દિવડા , અન્નકૂટ ને રોશની કરવાના છીએ તો મેં સ્વામી બાપા ના અન્નકૂટ માં મૂકવા તિરંગી પૂરી બનાવી છે તો શેર કરું છું
(તીરંગી ફ્લાવર પૂરી)(Tirangi Flower poori Recipe in Gujarati)
પૂનમ ને દિવસે અમારે ગુણાતીતાનંદ સ્વામી બાપા નો બર્થડે છે તો ધર માં અમે દિવડા , અન્નકૂટ ને રોશની કરવાના છીએ તો મેં સ્વામી બાપા ના અન્નકૂટ માં મૂકવા તિરંગી પૂરી બનાવી છે તો શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકો મેંદો લો પછી તેમાં સ્વાાનુસાર મીઠું ને જીરું ને મરી પાઉડર નાખો ને તેલ નું મૂઠુંયું મોળ આપી બહુ કઠણ કણક નહિ ને બહુ ઢીલો પણ નહિ એવો પરાઠા જેવી લોટ બાંધો
- 2
પછી લોટ ના સરખા ભાગ કરી એક ભાગ ના લોટ મા રેડ કલર બીજા ભાગ માં લીલો કલર ને ત્રીજા ભાગ ના લોટ મા પીળો પીળો કલર નાખો
- 3
પછી ત્રણેય લોટ લોયા કરી એક એક કલર મોટી રોટલી વલી લૉ પછી ફ્લાવર ના બીબા થી તેમાં ફ્લાવર સેપ પાડી લો
- 4
પછી પાડેલા ફ્લાવર સેપ્ માં વચ્ચે પાણી વાળી આગલી કરી પેલા રેડ ફ્લાવર ઉપર યલો ફ્લાવર ચિપકાવી દો પછી તેમાં પાણી વાળી આગલી કરી ઉપર ગ્રીન ફ્લાવર ચિપકાવી દો
- 5
ફ્લાવર એવી રીતે ચિપકાવું કે તેની પાખડી ઉપસેલી રહે પછી એક પેન કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ધીમા તાપે ફ્લાવર ને તળી લેવા
- 6
લો તૈયાર છે સ્વાદિષ્ટ ત્રિરંગી ફ્લાવર પૂરી આ ચા મા પણ સારી લાગે છે જોવા પણ સારી લાગે છે વચ્ચે મરી નો દાનો ચિપકાવી દો સરસ ગાર્નિશ થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)
#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
(આલુ પૂરી)(Aalu puri recipe in Gujarati)
આ પૂરી એટલી સરસ ક્રિસ્પી થાય છે કે આપડે ચા સાથે પણ ખાઈ શકીએ છીએ મે ટ્રાય કરી છે મને તો બહુ ભાવે છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
પૂરી (Poori Recipe in Gujarati)
#GA4#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#November2020ફરસી પૂરી લગભગ દરેક વ્યક્તિ ને પસંદ હોય છે.અને તહેવારો માં એના વગર નાસ્તા અધૂરા લાગે છે. આ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું. Dhara Lakhataria Parekh -
પટ્ટી સમોસા(Patti Samosa Recipe In Gujarati)
#KS6 અમારે સીટી ના રાજેશ નાં સમોસા ફેમસ છે અમને બધા ને બહુ ભાવે છે તો આજે મે સેમ એવી જ રીતે બનાવિયા છે તો શેર કરું છું Pina Mandaliya -
ધઉં ની ફરસી પૂરી (Wheat Farsi Poori Recipe In Gujarati)
#FFC3#શ્રાવણ#guess the word#dry nasta સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી અમને બહુ ભાવે ફટાફટ બની કોઈ ઝંઝટ નહિ તો આજે રવા ઈડલી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ધઉં ની ફરસી પૂરી (Methi Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#MBR3#week3 નાસ્તા માટે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી માં થોડું વેરીએશન કરી અને મે મેથી પૂરી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
#ChooseToCook આ પૂરી અમારા ફેમિલી નો મનપસંદ બ્રેકફાસ્ટ છેKusum Parmar
-
-
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
#thim 8#Week 8આલુ પૂરી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે તે કોથમીર ચટણી જોડે કે ચા કોફી જોડે સરસ લાગે છે તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)
રવા મેંદાની પૂરી અમારા અનાવલા/દેસાઈ લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે પૂરી-વડા બનાવવામાં આવે છે.અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે.આ પૂરી 12 થી 15 દિવસ સુધી રાખી શકાય છે.આ પૂરી શ્રીખંડ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
#Fam અમારા ફેમિલી માં સાઉથ ઇન્ડિયન રેસીપી ફેવરીટ છે બધાં ને બહુ ભાવે એટલે લગભગ એક વીક માં બનાવની j હોય તો આજે મે મેન્દુ વડા banaviya છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મગ ના ખાખરા (Moong Khakhra Recipe In Gujarati)
#KC# ખાખરા રેસિપી ચેલેન્જ#મગ ના ખાખરાહુ જુદા જુદા ખાખરા બનાવું છુ સાદા, મસાલા વાળા, જીરા વાળા, મેથી વાળા પણ આંજે મે મગ ના બનાવ્યા છે તો શેર કરું છું.... Pina Mandaliya -
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#છપપ્નભોગ રેસિપી ચેલેન્જ#રાબઅમારે એકાદશી વ્રત ના બીજા દિવસે પારણા માં સૂંઠ ને રાબ સવારે ઠાકોરજી ને ધરવવા થાય જ.... તો મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
#કૂકબુક#post2#પૂરી#મેથી#પાલક#દિવાળીસ્પેશ્યલમેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે. Vaibhavi Boghawala -
દૂધીના રસીલા મુઠીયા
#RB3#Week3#દુધી ના રસીલા મુઠીયાઆજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7 આ જીરા પૂરી ખાસ કરી ને નાસ્તા માટે બનાવવામાં આવે છે જે ખૂબ જ અને સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે.અને લાંબો સમય સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
ડોનટ પૂરી(ફરસી પૂરી) (Doughnut Puri Recipe In Gujarati)
દિવાળીના તહેવારોમાં અલગ અલગ જાતની ફરસી પૂરી બનાવીએ છીએ મેં આજે વધારે લેયર ખુલે તેવી ડોનટ ના શેપમાં ફરસી પૂરી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #કુકબૂક Rachana Shah -
કાળા સફેદ તલ ની ચીકી (Black White Til Chiki Recipe In Gujarati)
#DIWALI2021#દિવાળી સ્પેશ્યલ#કાળા સફેદ તલ ની ચીકીઆજે મે તલ સફેદ ની બતક સેઇપ માં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati)
#GA4#week16#જુવારજુવાર માં મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે તથા આરોગ્ય માટે પણ લાભદાયક છે જુવાર માં મોટા પ્રમાણમાં આયુર્વેદિક ઉપયોગો પણ છે તે ત્વચા, વજન ઘટાડવા અને વાનગીઓ માટે પણ ઉપયોગી છે મેં જુવાર તથા થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ને પૂરી બનાવી છે જે કોઈ પણ સબ્જી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Sonal Shah -
સ્ટીમ કપ કેક(Steam Cup Cake Recipe in Gujarati)
# નો ઓવન# નો મેંદા હેલો ફ્રેન્ડ્સ...મેં ઘર માં જે ઘટકો હોય એનો જ ઉપયોગ કરીને હેલ્ધી કપ કેક બનાવ્યા છે. 5 કપ કેક બનશે, પણ મેં ફોટો માં 4 મુક્યાં છે. Mital Bhavsar -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
રાજગરાના લોટની પૂરી
#RB12#cookpadindia#cookpadgujaratiઅમે દર મહીનાની એકાદશી કરીએ છીએ માટે દરવખતે અલગ અલગ બનાવતાં હોવાથી ,મારા દીકરાનેરાજગરાની પૂરી વધારે પસંદ છે માટે આજે શેર કરું છું. Bharati Lakhataria -
લાડવા કેન્ડી(ladva candy recipe in gujarati)
ગણપતિ બાપા ના પ્રિય એવા લાડવા.લાડવા કેન્ડી ખાવામાં ખુબ મજેદાર ધર મા બધા ને ભાવે એવા આ ચૂરમાના લાડવા કેન્ડી છે.#gc Rekha Vijay Butani
More Recipes
ટિપ્પણીઓ (23)