વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બઘું ઝીણું સમારી તૈયાર (દૂઘી,બટાકુ,ટામેટું,લીમડાના પાન) કરી લો.
- 2
એક તપેલી માં તુવેર દાળ અને ચોખા મિક્સ કરી લો.ત્યારબાદ તેને ઘોઇ ને ૧૦ મિનિટ પલાળી લો.
- 3
હવે એક કૂકર માં ઘી ગરમ કરવા મૂકો.ત્યારબાદ તેમાં જીરું, તજ લવિંગ ના ટુકડા નાખી વઘાર કરો.
- 4
ત્યારબાદ તેમાં દૂઘી,બટાકુ,લીમડાના પાન મીઠું અને હળદર નાખી હલાવી લો.
- 5
હવે તેમાં મરચું, ટામેટું નાખી હલાવો.ત્યારબાદ આ ખીચડી નાખી હલાવી લો.
- 6
હવે તેમાં એક ચમચી ગરમ મસાલો નાખી ગ્લાસ પાણી નાખી ૪ સીટી મારી લો.
- 7
તો તૈયાર છે મસ્ત મસ્ત મજા ની ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944757

















ટિપ્પણીઓ